લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
 
૧૬૫
 

ઘરકામ ન કરે ત્યાં સુધી પૂર્ણ સ્રી ન કહું" ૧૬૫ “ હવે મારી માગણી. હું જાણું છું કે તમે ધણું આપ્યું છે. પણુ જેમ મળતું જાય છે તેમ મારી ભૂખ વધે છે. તમે કહેલુ કે આશ્રમમાં કામ કરતાં તમને શરમ આવે છે. ત્યાં ધરકામ કરવાનુ શરૂ કરીને એ શરમ તમે કાઢી નાખા નહી ? મારી ખાતર એ કરવા માંડે તાપણુ મને વાંધો નથી. એમાં પેાતાના વિચારા ફેરવવાને પ્રશ્ન નથી. એ તો પેાતાના અણુગમા કાઢી નાખવાને સવાલ છે. તમે મહાન અને ભલાં છે, છતાં જ્યાં સુધી ઘરકામ કરવાની શક્તિ તમે ન મેળવા ત્યાં સુધી હું તમને પૂ` સ્ત્રી ન કહું. તમે તેમ કરવાને બીજાને ઉપદેશ આપે છે ખરાં. તમારા એ ઉપદેશ વધારે અસરકારક ત્યારે જ થશે, જ્યારે લેકેા જોશે કે આ ઉમરે અને આવી સ્થિતિએ પહોંચેલાં હોવા. છતાં કામ કરવામાં તમે નાનમ નથી માનતાં, પ્યાર. તમારા સ્મૃતિકાર (લાગિવર) ” આજે અષ્ટાવક્ર ગીતામાંથી નીચેના ત્રણ કલાકા ઉતારીને સરલાદેવીને મેકલ્યા અને તેની સાથે લખ્યું : tr

  • મુતિમિચ્છતિ જંત્તાત્ત વિષયાનું વિષવયંગ

ક્ષમાનવયાતોવસત્ય પીયૂષવ ટૂન ॥ ૨॥ ચાર વેદું થાય ખ્રિતિ વિશ્વમ્ય તિŕસ । અનૈવ મુદ્દો શાતો વન્યમુક્તો વિસિ || ૪ || મુક્તામિમાની મુક્તો દિ વહો વકામિમાપિા વિટનીટ મત્યેય આ મતિ ના ગતિર્મવેત્ ।। ૬ ।। ગઈ કાલે હું અષ્ટાવક્ર ગીતા વાંચતા હતા તેમાંથી વધારેમાં વધારે પ્રભાવશાળી મને લાગ્યા તે લેાકેા ઉતારીને મોકલું છું. તમે એક વાર કહેલુ કે ખીન્ન કવિએની બીજી વસ્તુ તમને જેટલી અસર કરે છે તેટલી ભગવદ્ ગીતા તમને અસર કરતી નથી. એટલે એમ બને કે આ શ્લોકા પણુ તમને અસર ન કરે. પણ જે વસ્તુ અત્યારે મને પાવનકારી લાગી છે તે વસ્તુમાં

અષ્ટાવક્ર મુનિ જનકને કહે છે: ત્યાગ ૨. હે તાત, જો તું મુક્તિને ઇચ્છો હોય તેા વિષયાને વિષની જેમ કર (અને) ક્ષમા, ઋતુતા, દયા, સતેષ તથા સત્યનુ અમૃતની જેમ સેવન કર. ૪, ળ્યે તું દેહને અલગ પાડી ચિ(૩૫)માં સ્થિર થઈને રહેશે, તે હમણાં જ સુખી, શાંત અને બધી મુક્ત થઈશ. ૧૧. જે પેાતાને મુક્ત માને છે તે મુક્ત છે, જે પેાતાને બહુ માને છે તે અધાયેલા છે. આ લાકવાયકા સાચી છે કે જેવી મતિ તેવી ગતિ થાય છે.