૧૬૬ અહિષ્કાર કરવામાં સજા છે તમને ભાગીદાર બનાવ્યા સિવાય રહી શકતા નથી. વળી મારે પરાણે આળસુ રહેવું પડે છે, કારણુ હું હજી પથારી છેાડી શકતા નથી, તે વખતે આ શ્લોકા મને સાંત્વન આપનારા થઈ પાડ્યા છે.” એક મિ. રહેમાનને લખ્યું : --'૧૨ વ બ્રિટિશ માલને બહિષ્કાર કરવા એ (તેને) સન્ત (રૂપ) છે. હું બ્રિટિશ માલ ખરીદુ તેથી કાંઈ બ્રિટિશ રાજ્ય જે અન્યાય આચરતું હાય તેમાં ભાગીદાર બનતો નથી. પણ જ્યારે સરકાર અન્યાય કરી રહી હેાય ત્યારે એની સાથે સહકાર કરું તે હું સરકારના અન્યાયમાં ભાગીદાર બનુ છું. એટલે અન્યાયી સરકારની સાથે અસહકાર એ કર્તવ્ય અથવા ધમ થઈ પડે છે. જો લાગવગવાળા મુસલમાનાની ભીરુતાને લીધે અને હિંદુઓના અળગાપણાને લીધે મુસલમાન જનતા અસહકારને અપનાવી નહીં શકે તે તેનુ અનિવાય પરિણામ ખુનામરકીવાળા વિપ્લવમાં આવવાનું છે, અલબત્ત તે ખિલાફતના પ્રશ્નનેા ફૈસલા મુસલમાને ની વિરુદ્ધમાં આવે તે. પર ંતુ ઉપર જણાવેલા અન્ને વ મુસલમાન જનતામાં વ્યાપેલી લાગણીની આંતરિકતા સમજી જશે તે તે અસહકારને સંપૂ રીતે કુંતેહમદ બનાવશે અને ઇષ્ટ પરિણામ લાવી શકશે.” સરલાદેવીને કાગળ : " ૮ ગઈ કાલે અષ્ટાવક્રગીતાના પહેલા અધ્યાયમાંથી મને પસંદ પડેલા ત્રણ શ્લેાકેા મે તમને મેકલી આપ્યા. એમાં જનક શાખે છે કે પોતાને મેક્ષ પોતાના જ હાથમાં છે. તેને ઉપાય પાતાની ઇન્દ્રિયાની મેહાળમાંથી છૂટવુ એ છે. બીજા અધ્યાયમાં આ જ્ઞાન લાધતાં પેાતાને થયેલા આનંદ તે વ્યક્ત કરે છે. નીચેના લેાકેા જુએ :.
- ગદ્દો નિરનન: શતો કોથોરૂં પ્રવૃત્ત: ૧ ।
એત્તાવન, લાર્જ મોનેવ વિવિત: || શ્ || તર્જુમાત્રો મવેટેલ પટો યદ્યદ્વિવારિત આત્મતમાત્રમવેર નાટ્ટિી વિશ્વાતિમા ” ||
- જાતક કહે છે:
૧. હું નિરજન, શાન્ત, જ્ઞાનરૂપ અને પ્રકૃતિથી પર છું. આટલા વખત મેાહથી હું ભરમાયેલા હતા. ૫. જેમ વિચાર કરતાં જણાય છે કે કપડુ તન્નુરૂપ જ છે, તેમ વિચાર કરતાં જણાય છે કે (આ) વિશ્વ આત્મારૂપ જ છે.