લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
 
૧૬૭
 

અષ્ટાવક્રગીતા એક સુંદર કળાકૃતિ ગ્રામજ્ઞાનાત્રાદ્ધતિ આત્મજ્ઞાનાત્ર માસત રગ્ન્યજ્ઞાનાવિિતિ તન્નાનાદ્ભાસને ન હૈં ॥ 9 li મત્તો ત્રિનિતિ વિશ્વ મધ્યેવ યમંતિ મુરિ જુમો ન” વૌત્તિ: નવે ટલાં યથા શ્૦ ॥ અો નનસમૂહેરિ ન દ્વૈત પર્યંતો મમ | ૧૩૧૩ અભૂમિવ સંવૃત્ત વ્રત વાળ્યમ્ ॥ ૨૨ ।। “ ા અધ્યાયના પચીસ લેાકેામાંથી મે પાંચ જ પસંદ કર્યાં છે. આપશે ? તમને એક કામ સાંપુ ? આ શ્લોકાની નકલ કરીને દેવદાસને મેકલી આ સુંદર કળાકૃતિની એક સક્ષિપ્ત આવૃત્તિ તમારે માટે તૈયાર કરવાનુ મને મન થઈ જાય છે. '. • આજે પણ મારી તબિયત સારી નથી. હજી મારે વધુ વખત પથારીવશ રહેવુ' પડશે. ઊ’ઘમાં પણ હજી તમારા વિચાર આવ્યાં કરે છે. પતિ તમને હિંદુસ્તાનની મહાશક્તિ કહે છે તે ખાટું નથી. તમે એમના ઉપ-રે ભૂરકી નાખી હશે. હવે એ કળા મારી ઉપર અજમાવી રહ્યાં છે. પણ એ પંખીડાં ગાવા માંડે તેથી કાંઈ વસંત આવી ન કહેવાય. જો તમે ખરેખરી મહાશક્તિ હો તે મનસા, વાચા અને કમ ણા હિંદનાં દાસી બનીને હિંદને તમે મંત્રમુગ્ધ કરશે. CC તમારી તથા પંડિતજી અને ઉપર હું દીપક પાસે કાગળ નથી લખાવી શકતા. એટલે પંડિતજી ઉપરના એક કાગળથી તમારે સ ંતોષ માનવેા પડશે. એ કહે છે કે માતાજી મને રોજ ન લખે, પછી મારે શા માટે એમને રોજ કાગળ લખવો જોઈએ ? અપકાર સામે પણ ઉપકાર કરવાને પાઠ મેં આમાંથી એને આપ્યા. મેં તેને કહ્યું કે તમે કાગળ તેા કદાચ લખ્યા હશે પણ હજી ટપાલમાં આવ્યા નહીં હાય. ગઈ કાલે તમારા કાગળની મને ખાતરી હતી, પણ આવ્યા નહીં. આજને દિવસ પણ ખાલી જાય છે. મને નવાઈ લાગે છે, હતાં હું ણું છું કે તમે તો લખ્યા જ હશે. દુષ્ટ ટપાલને જ એ ગાઢાળે છે. ૭. આત્માના અજ્ઞાનને લઈને જગતના ભાસ થાય છે, આત્માનું જ્ઞાન થતાં એ (જગત ) ભાસતું નથી. દેરડાના અજ્ઞાનથી જ (એમાં) સર્પને ભાસ થાય છે. તેનું જ્ઞાન થતાં જ એ (સસ્પેં) ભાસતા નથી. ૧૦. જેમ ઘડા માટીમાં, તરગ પાણીમાં અને કહું સેાનામાં લય પામે છે, તેમ મારામાંથી બહાર નીકળેલું વિશ્વ મારામાં જ લય પામે છે. ૨૧. અહા, જનસમૂહમાં પણ દ્વૈત ન વ્હેનારા મારે માટે (બધું) અરણ્ય જેવું થઈ ગયું છે, (તેા) હું શામાં રતિ રાખુ?