લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
 
૧૬૮
 

૧૬૯ cre તિલક મહારાજની નીતિ ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાંથી હિંદી સંગીત વિષેની એ કાપલીએ આ સાથે મોકલું છું. તમને કદાચ એમાં રસ પડશે. તમે તમારી આળસ ખખેરી નાખો તે હિ ંદને તમારું સંગીત આપી શકેા. એને માટે તમે ગાએ એટલું અસ નથી. તમે ગાએ તેની સાથે હિંદને પણ ગાતું કરવાનું છે. પણ તે માટે તો અભ્યાસ અને લગન જોઈએ, તમારી સગીતશક્તિ હિંદને અણુ કરવાનો સંકલ્પ જોઈ એ. “દેવદાસને માટે આ લેાકેાની નકલ કરવાની તમે તકલીફ ઉડાવશે તે હું માનુ છું કે એને માટે ભજનની પણ તમે નકલ કરશેા. ' “ ગઈ કાલે પણ તિલક મહારાજ અહીં આવ્યા હતા. તેમણે નિખાલસપણે કહ્યું કે તમારી ખામોશ અથવા ક્ષમા મારામાં નથી. હું તે જૈસે કી સાથ તૈસા ની નીતિને માનું છું. મિસિસ એસટ ઉપર હાડાહાડ લાગી જાય એવી ટીકા તેમણે કરેલી, તેની સામે મારી। નમ્ર વિરોધ ને દર્શાવ્યો. તેના જવાબમાં આ તેમણે કહ્યું. મિસિસ મેસટ ઉપરની ટીકા તમે કદાચ નહીં વાંચી હોય. મે પશુ અહી જ વાંચી. શ્રી ખાપડેએ તેને પૂતના માથા કહી છે તેનેા પણ એ બચાવ કરતા હતા. આગણુને બહુ ગમે એટલી નિખાલસપણે તેમણે વાત કરી. મિસ ફેરિંગ હજી આવી નથી. સ્ટીમરની ટિકિટ મેળવવા માટે મુંબઈ રહેવાની જરૂર ન હોય તેા એને મે સિંહગઢ આવવાનુ તેતરું આપ્યું છે. આજના તમારા કાગળની છેલ્લી આશા હવે ગઈ. કારણ ટપાલવાળા ચેડાં વર્તમાનપત્રા જ લઈ ને આવી ગયા. દેવદાસ મને લખે છે કે પંડિતજી કરો, માલવિયાજી — વળી પાછા કહે છે કે મારે ઇંગ્લંડ જવું જોઈ એ. મને લાગે છે કે તેમનુ કહેવુ હવે બહુ માડુ છે. મને તે લાગે છે કે અહીં જ આપણું સંગહ્ન પાકું હાયા વિના આપણુ ત્યાં જવું ધ્રુવળ નિરક છે.” યંગ ઇન્ડિયા’ના તા. ૨૮મી એપ્રિલના અંક ઉપર સવિસ્તર ટીકા કરતાં નીચેના કાગળમાં પત્રકારની સાધનસંપત્તિ ઉપર ઊંડાણથી ચર્ચા કરે છેઃ - પ્રિય ભાઈ લાલચંદ, C r - - માફ તા. ૨૮મી એપ્રિલના યંગ ઇન્ડિયામાંની તમારી બધી નોંધા વાંચી ગયા. પહેલી બરાબર છે, બીજી ખરાબ નથી, જોકે નબળી છે, ચોટડૂક નથી. ત્રીજીનુ વસ્તુ સારું છે, પણુ વિવેચનની રીત સારી નથી. ચોથીનું વસ્તુ તથા રીત બન્ને ખરાબ છે. વસ્તુ ખરાબ એટલા માટે કે તમે જાણા છે કે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિલાયત જતું નથી. તમે એ નહાતા જાણતા તે તમારે ખાતરી કરી લેવી જોઈતી હતી. રીત એટલા માટે ખાખ છે કે એ યંગ ઇન્ડિયાની શૈલીમાં નથી લખાઈ. પાંચમી નેાંધ વસ્તુની ખબતમાં બહુ સારી છે, પણ એક સન્નારી પ્રત્યે દુન થયું એવા મહત્ત્વના કેસને તમે