સાબરમતી આશ્રમની કેળવણી ૧૭૧ “ અહીં એ જુદા જુદા વિચારોના ગાટાળા કરશેા નહીં. તમે પગાર લે છે તે કારણે તમારા અને પટવર્ધનના કામમાં ભેદ પડતા નથી. તમે મારી પાસે ખાસ ‘યંગ ઇન્ડિયા માટે જ આવ્યા છે. પટવર્ધન કાઈ પણ કામ હું સાપુ તે માટે આવ્યા છે. મગનલાલ પગાર લેતા નથી, પણ જે કામ તેના ખાતા હાય તેની હું નિર્દય થઈને ટીકા કરું છું, પટવનને પણ કાઈ ખાતાની જવાબદારી સોંપીશ ત્યારે એમના પ્રત્યે પણ એ જ પ્રમાણે વીશ.” " “ પ્રેફિસર*ના પિતાને લખેલા નીચેના કાગળમાં આશ્રમની રાષ્ટ્રીય શાળાના ઉદ્દેશાને કાંઈક ખ્યાલ આપી દીધા છે. ગિરધારીના સંબંધમાં તેમણે કાગળ લખેલા, તેના ઉત્તરમાં હું ચોક્કસ માનુ છુ કે બીજે કચાંય મેળવી શકે તે કરતાં આશ્રમમાં તમારા પૌત્ર વધારે મેળવી રહ્યો છે. કાઈ પણ છોકરા વિષે મને એમ ન લાગતું હેાય તે હું જરૂર એ કરાને આશ્રમમાં ન રાખુ. મારે મતે આશ્રમની કેળવણી એવી સામુખી છે કે, તેમાંથી નીકળેલા યુવાનને કમાવુ હોય તાપણુ, એટલાં વધુ બીજે કયાંય અભ્યાસ કર્યાં પછી જેટલુ કમાઈ શકે તે કરતાં એ વધારે કમાઈ શકે. કારણ એ વધુ . આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે. મારે એ કબૂલ કરવુ જોઈએ કે આશ્રમમાં બાળકાને સતત એવું માનવાનું શીખવવામાં આવે છે કે કેળવણી એ ચારિત્ર્યના ઘડતર માટે છે, પૈસા માટે નહીં. આશ્રમનાં બાળકાને ધનની તૃષ્ણાથી દૂર રહેવાનુ શિક્ષણુ સતત આપવામાં આવે છે, હું તમને આશ્રહપૂર્વક સલાહ આપું છું કે કેાઈ પણ સ ંસ્થામાં ગિરધારીને પરાણે મેાકલશે નહીં, પણ જે સંસ્થામાં એને રહેવું હોય ત્યાં રહેવા દેશે. પેાતાને માટે પસંદગી કરવાની એ દીક શક્તિ ધરાવે છે.” મગનલાલભાઈ ને કાગળ : મે' કાલે મહાદેવને અનાયાસે પૂછ્યુ કે તમે મગનલાલના સંતાપનુ કઈ કારણુ ાણે છે ? તે ઉપરથી મેટર બાબત થયેલી વાતને પ્રસગે તમે કાઢેલા ઊભરા તેણે મને જણાવ્યા. છતાં હું હમણાં તે એકેનેા જવાબ નહીં આપું. તમારા કાગળની રાહ જોઈશ. આજે તે તમારા કાગળ આવવો જ ોઈ તેા હતેા. અથવા મારે જવાબ તે! શા આપવાના હોય ? પણ તમને શાંતિ મળે એવાં વચને તે લખુ જ. એ તમારેા કાગળ આવ્યે જ. “ . . . નું તેા હું લખી નાખું. મારે … ના વિવાહ તથી ફરવા. પણ હું તમારી ચિતા જે પ્રમાણે સમજ્ગ્યા તે પ્રમાણે જ મે વિચારેલું તે હું મેથે. આચાય' કૃપાલાનીજી. ગિરધારી એમના ભત્રીન.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૭૧
દેખાવ