લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
 
૧૭૩
 

એ ટીકા પરત્વે પેતાના વર્તનનું પૃથક્કરણ ૧૭૩ કે નહીં એને પરા જવાબ દેવા મને તદ્દન યોગ્ય ન લાગ્યા. એ દિવસ તે હું એ વિચારની સામે ખૂબ થયા. મને લાયલ* યાદ આવતાં હું માળેા પડયો, ને તમારી પણ ઇચ્છા થાય તો હુ મેટરની ભેટ લઉં એવું લાગ્યું. પણ મને મેટરના મેહ તે એટલે એ છે કે ઘણી વેળા અનસૂયાબહેનની મેટર તૂટી પડે એવુ મે ઇયું છે. છતાં આટલું ખરું કે જેટલા મોટા વિરોધ પ્રથમ હતા એટલે આજ નથી. એમાં તમે મારી શિથિલતા ઘટાવા તેા હું વાજી જ માનું. “ ગુરુદેવને વિષે હું માત્ર સાક્ષી જ રહ્યો. તમારી બધાંની ઇચ્છાને વશ વર્યાં છું. હું પોતે કમાન વગેરેમાં ન પડત. તેમની પૂજા કરવાના ક ંઈક અલ્પ પ્રયાસ શોધી કાઢત. જે થયું તેને વિષે હું તદ્દન તટસ્થ છું. તેમનું સુંદર રીતે સ્વાગત કરવું એ આપણી ફરજ હતી એમ માનું છું. વિદ્યાથી આ તેમાં રોકાઈ ગયા તેથી તેઓએ ગુમાવ્યું છે એમ મને નથી લાગ્યું. તેમાં રહેલા સેવાધમ તેઓએ આર્યાં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. વળી ગુરુદેવ બહુ અસાધારણ વ્યક્તિ ગણાય. તેમનામાં કવિત્વ, સાધુતા અને દેશપ્રેમ છે. એ મેળવણી અલૌકિક છે. તે પુન યોગ્ય છે. તેમની સરળતા કેવી છે? ફાતિમા સારુ જે થયું એ તે! મને કેવળ યથા` લાગે છે. મામસાહેબ મુસલમાન છે એટલું યાદ રાખીએ તે આપણુને લાગે કે આપણે કંઈ વધારે નથી કર્યું. દરેક પગલું વિચારપૂર્ણાંક ભરાયું છે. આપણે તેના વિવાહ ઊજવવા અંધાયા હતા, એટલું કબૂલ રાખીએ તે બધું ઠીક થયું છે. ઇમામસાહેબ હજુ પણ વધારે સાદાઈ રાખી શકયા હાત. દાગીના કાંઈ જ ન કરત તા ઘણું સારું કહેવાત. પણુ એટલી બધી આશા કેમ રાખીએ? આ બાબત તમને વિશેષ સતાષવા ઇચ્છું છું.

“ પ્રવૃત્તિએ હું નથી જ શોધતા એ ચોક્કસ માનજો. મેં ગાતી એવી કઈ પ્રવૃત્તિ તમે જોઈ? ખિલાફતમાં હું ન પડું તે સĆસ્વ ગુમાવ્યું ગયું. તેમાં તે મારો ધેા વિશેષ ધમ આવી ગયેા. તેની વાટે હું અહિંસાનું સ્વરૂપ અતાવી રહ્યો છું, હિંદુ-મુસલમાનને એક કરી રહ્યો છું, બધાના પ્રસગમાં આવી રહ્યો છું. તે જો અસહકાર બરોબર ચાલે તા મહાપશુબળને એક સાદી લાગતી ચીજને વશ થવુ પડશે. ખિલાફત એ હિંદુસ્તાનના સમુદ્રનું મંથન કરનારુ ભારે વલણુ છે. તેમાંથી શું નીકળશે તેની સાથે આપણે તે સંબંધ? એ પ્રવૃત્તિ શુદ્ધ અને ચાગ્ય છે કે નહીં એટલું જ આપણે જોવાનુ છે. જે જે વિષયેામાં મેં શક્તિ ખીલવી છે તે તે વિયાને હું ન જ મેલી શકે.

  • ખ્રિસ્તી ગેારા મિરાનરી, જેએ આશ્રમમાં અગ્રેજી શીખવવા આવતા.