લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
 
૧૭૫
 

ધાર્મિકતાના લેાપ ૧૭૫ મારી દયામણી દશા છે. આમાં અતિશયોક્તિ નથી. ઉપરના ઉદ્ગારો ઘણી વેળા પ્રસંગેાપાત્ત કાચા છે. “ પણ આ બધાંમાં તમારે કે મારે નિરાશ થવા જેવુ નથી. આપણે આપણી ખામીએ જોઈ શકીએ અને જયાં બની શકે એવું હોય ત્યાં તેને દૂર કરીએ. મારાં પચાસ વરસામાંથી તમને ઘણું શીખવાનું મળ્યું છે, તેને સંધરો. તેની ઉપર ચણતર કરો, શાભા ને મને શાભાવેા. જ્યાં તમને અડચણેા હોય તે મને બતાવા. તમારી મેળે દૂર કરી શકેા તે દૂર કરો. ગભરાશે નહીં. આ કાગળમાં કાંયે અનથ થયા હોય તેા તે મનમાં ન રાખજો, પણ તુરત તેના ખુલાસા કરાવી લેજે. “ તમને પરમ શાંત અને પ્રફુલ્લિત જોવા ઇચ્છું છું. . . . એ પૈસાને મને તાર કર્યા છે તેને હું ના લખુ છેં. તેને પૈસા ન જ અપાય. ઝ સ્વામી શ્રદ્ધાનંદના કાગળને જવાબ : C4 ભાઈ સાહેબ, આપકા પત્ર મિલા, સરકારી નોકરાં કા, તાકરી ાડને કા તભી કહા જાયગા, જબ ઉનકે લિયે ખાનેપીને કી યાજના ઠીક અનાયી જાયગી, ઇસ બારેમે મુસલમાન ભાઇયોં કે સાથ મેં મસલત કર રહા . દેશયાગ કરનેકી સલાહ મને તે કિસીકા ભી નદી હૈ, ન મેં દે સકતા હૂઁ. કિતનેક મુસલમાન ભાષ્યકા હિજરત કરનેકા અવશ્ય અભિપ્રાય હૈ. ઉનડ્ડા હમ નહીં રાક સકતે હૈં. ઉનસે ભી હિજરતકા નતીજા નહીં આ સકતા હૈ ઐસા મતા રહાયદિ સત્યાગ્રહ દૃષ્ટિસે હમ હિન્દુસ્તાનકા ત્યાગ કરે તબ ઉસમે સરકાર પર કુછ ભી દબાવ પડનેકા ખ્યાલ નહીં. આ સકતા. મેરી રાયમે હિંદૂએકા હિન્દુસ્તાન છેડનેકા મૌકા તા તબ આ સકતા હૈ, જન્મ કાઈ હિંદૂ રાન્ત હાગા ઔર પ્રા ઉસકે સાથ મિલકર હિંદૂ ધર્મકા પાલન હી આવશ્યક કર દેગી. દિ સરકારકા અસહકાર કરનેમે ઇસ સમય હમ અસમર્થ હાંગે તે ઇસકા અ` મેં અસા હી નિકાલ્ગા કિ મુસલમાનોંકી ધ`ત્તિ ક્ષીણ હો ગઈ હૈં. હર કાઈ ભી દેખ સકતા હૈ કિ ઇસ ખિલાફતર્ક પ્રશ્નમે ઇસ્લામા બડા ધાખા પહોંચાનેકી બાત હૈ. યદિ અસે સમય પર ભી મુસલમાન જાન- માલકી કુરબાની કરતે લિએ તૈયાર ન હોંગે, તમ તેા ધાર્મિકતાકા લાપ હા ગયા અસા હી કહ સકતે હૈં. યદિ અસા ખુરા પરિણામ આ ાયગા તે મુઝે આશ્ચય નહી' હોગા. ક્યોં કિ મૈં સંસારમેં ભ્રમણ કરતા હુઆ કલિકાળકી મહિમા। દેખ રહા . ધમ`કી ભાવના હરેક જગહ બહુત હી મંદ હો ગઈ હૈ ઔર અનેક કાય જો ધમકે નામસે હાતે હૈં ઉસમે ભી તેા અધમ દેખ