૧૯૯ પુરા ખેલનારા છે, સ્ત્રીઓ આચરી બતાવશે . કારણ કે દરેક સ્ત્રીને તમે કાંતા છે તો ખરાં, પણ તમારા કાંતેલા સૂતરનાં કપડાં તે તમારાં અંગ ઉપર હું જોતા નથી.' એ પ્રમાણે મીઠી ટકાર કરીને મૂંઝવતા, અને પછી તેા ચાલવા માંડે ખાસાં એશ ખાદીનાં ગુણુગાન. આ ગુણગાન જેમણે સાંભળ્યાં છે તે તેની અસર કલ્પી શકશે. મને તે શંકા નથી કે હવે પછીની ગાંધીજીની મુલાકાત વખતે સ્ત્રીએ ખાદીનાં કપડાં પહેરીને દશ ન કરવા આવશે. તેમની વિશુદ્ધ ભક્તિથી હું ચકિત થયા. ટકાર કરતાં. કરતાં પણ ગાંધીજી તેમને સુંદર ઉત્તેજન આપતાં ચૂકતા ન હતા : ‘ પુરુષો ખેલનારા છે, પુરુષોને હું કહી કહીને થાકી જાઉં કે સ્વદેશી સમજો. તે કહેશે કે સ્વદેશી એ પરમ ધમ છે, પણ એ પરમ ધર્મ છે એમ વચનથી નહીં પણ વ નથી બતાવનારી તે તમે મહેનેા જ છે. પ્રથમ જ રાયાદા સાહેબે ખબર આપ્યા કે અહીં અસહકાર માટે લેાકેામાં પૂરતા ઉત્સાહ નથી. આ વચનનું સત્ય તે આગળ ઉપર આપણે જોઈશું, પણ લેાકાના કરતાં લાકનેતાઓને વિષે એ વચન સત્ય હાવાના કાંઈ ભાસ થયા ખરા. ધારાસભાના બહિષ્કારના પ્રશ્ન લાલા લજપતરાયે અહીં ઊભા કર્યો છે એટલે તે સબંધે ગાંધીજીને સાંભળવાને સૌ ઉત્સુક હતા. આ વિષે કેટલીક રસમય ચર્ચા ચાલી, પણ રામન્તદા સાહેબને ભયકાટના મહત્ત્વ વિષે ખાતરી ન થઈ શકી. સાંજે જ અમૃતસર જવાનું રાખ્યું હતું, એટલે અપેારે એ વાગે શામિયાના તળે સભા રાખી હતી. પુજાબને આકરા તાપ અને આપણા લેાકાની કાચી વ્યવસ્થાશક્તિ એ અન્ને કારણેાએ સભાનુ કાર્ય શરૂ કરવું અશકય થઈ પડયું. લગભગ એક કલાક લોકેાને શાંત રાખવામાં વીતી ગયેા, પણ કાંઈ વહ્યું નહીં. આખરે સભા વિસજ ન કરવી પડી. ત્રણુ કલાક પછી શહેરના એક હાલમાં સભા થઈ ત્યાં લેાકાએ સીક શાંતિ જાળવી. એ સભાનું વર્ણન હું અહીં નહીં આપું, કારણ એક બીજા ભારે જલસાનું વન તે મારે આપવાનુ જ છે, અને તે જલસામાં થયેલાં ભાષાને હું ટૂંક સાર આપીશ તેા જલધરનાં ભાષણાના સાર આપવાની જરૂર. એછી રહેશે એમ હું માનું છું. અમૃતસર લોકાની અવિવેકભરી ભક્તિના જલધર સ્ટેશન ઉપર પણ કડવા અનુભવ થયા. ગાડીને આવવાને થાડા વખત હતા એટલે ગાંધીજી, શ્રીમતી સરલાદેવી, શૌકતઅલી અને બીજા નેતાએ ‘વેઇટિંગ રૂમ માં બેઠાં હતાં. લકાએ ‘વેકિટ’ગ રૂમ ઉપર હલ્લા મચાવ્યા. સેકડો લોકો દર્શન'ને માટે ચડસાચડસી કરી રહ્યા હતા. બીજા ઉતારુઓના સામાનની અને જેમનાં દન માટે આ ધમાલ ’
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૮૮
દેખાવ