લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
 
૧૯
 

આશ્રમ મારી માટામાં સેટી કૃતિ ૩૯ વખત હજી આવ્યા નથી. તેમના ઉપર જે કૌટુમ્બિક આફત આવી છે તેથી હૈયું ચિરાય છે. અત્યારે તે હિંદમાં ભાગ્યે જ કાઈ કુટુંબ એવુ હશે જેણે પેાતાનાં સગાંવહાલાં ખાયાં ન હોય. ચોમેરથી દયાહીન નિયમિતતાથી એક જાતના જ સમાચાર મળ્યાં કરે ત્યારે લાગણી જાય છે. ” પણ કાંઈક ખુટ્ટી થઈ મુખ્ય આશ્રમવાસીએની સભા. બાપુને કડક સંદેશ. આશ્રમમાં કાઈ પણ રીતને સ ંતોષ નથી. કારણુ ? મગનલાલના આચારવિચાર અને વચનેા તરફ અસંતોષ, આચારમાં ૨૭-૨-૨૨ એક પ્રકારનું પક્ષપાતીપણુ. આશ્રમને વિષે અન્યાને એટલે શાળાવાસીએતે અશ્રદ્ધા. આ દશામાં મારી શી સ્થિતિ ? મારે અક્કડ સિદ્ધાંતા તમારી આગળ મૂકવાના છે. બહેનેાને નથી ખેલાવી. પણ તેમને પણ કંટાળા ઊપજી રહેલ છે. તેમને જવાનેા વિચાર થઈ ગયેલ છે. તેમને મે કહી દીધેલ છે કે તમે જે અહીં મેળવ્યું છે તે ખીજે કયાંય નહી મેળવી શકેા. તમે આશ્રમને જીરવી શકે! તેા રહી શકા. માટે વિચારીને રહેજો અથવા છોડો. અસ તાય છતાં વળગી ક્રમ રહ્યા છે? અધા અશક્તો નથી. મારા તરફની પ્રીતિ અને મેાહને લીધે, ત્યારે પહેલુ સૂત્ર એ નીકળે છે કે કાઈ પણ માણુસના કાય ની અહાર તેને વિષે મે રાખવા એ આંધળેા મેહ છે. દક્ષિણ આફ્રિકામાં મને એવા આંધળા માહવાળા માણસા મળ્યા છે. તેમને મેં કહેલું કે ફિનિક્સ જે મારી કૃતિ છે તે નકામી લાગે તે હું પણ નકામે છું. મારી કૃતિને વિષે અશ્રદ્ધા હોય તે મારે વિષે અશ્રદ્ધા આવવી જ જોઈએ. મને માણુસની પરીક્ષા છે. પણ હું એ અત્યારે સિદ્ધ નથી કરી શકતા. છતાં તમને આશ્રમને વિષે અશ્રદ્ધા હોય, અસ તાપ હોય તે છેડીને ચાલ્યા જાઓ. જેએ માત્ર આપવાને જ આવ્યા હોય તે રહી શકે. અથવા ગાંધીની ખેવકૂફી, ભૂલો બતાવવા આવ્યા હોય તે રહી શકે. પશુ તેવા કાઈ હું જોતા નથી. લેવદેવની ઉપર સૌ આવ્યા છે. આશ્રમની કિંમત આપણા સૌ ઉપરથી અકાય. માણુસની કિંમત માણસની કૃતિની બહાર આપણે નથી આંકી શકતા. દક્ષિણુ આફ્રિકામાં મારી મેટામાં મેટી કૃતિ ફિનિક્સ છે. એ ન હેાત તે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ ન હોત. આ આશ્રમ ન હોય તે હિંદમાં સત્યાગ્રહ ન થઈ શકે. આમાં મારી ભૂલ હોય. પણ ભૂલ હોય તે હુ ત્યાજ્ય છું. હુ તા દેશને કહેવાનો છું કે મારી ગણુના ચપારણથી કે ખેડાથી નહીં કરશે, પણ આશ્રમથી જ કરશે. તમને અહીં કવ્યવસ્થા, માહ, વગેરે લાગે તે મારા બધા કામાં તમે આ જ વસ્તુ જશો. આશ્રમમાં હુ પહેલો