લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
 
૧૯૧
 

વિશુદ્ધ થાઓ, એગુનાહ થા કર્યા છે. પણ આપણે પણ ગુનાએ કર્યા છે. શા ૧૯૧ સારું આપણે મકાને ત્યાં ? શા સારું નિર્દોષ માણસાના પ્રાણ લીધા ? પોલીસના મનાઇહુકમો માનવાની આપણી ફરજ હતી. આપણા આ ગુના માટે સરકાર આપણને ઘેાડી શિક્ષા કરત તે આપણે તે વિષે ખેલવાનુ ભાગ્યે જ રહેત. પણ સરકારે તે શિક્ષા નહીં પણ કેવળ અત્યાચાર કીધેા છે. આપણી શેર ભૂલ થઈ હશે તા સરકારે ખાંડી ભૂલ કીધી છે.” ઉપાય એક માત્ર ત્યારે શું કરવું? અસહકાર ' છે એમ સમજાવતાં અને અસહકારનાં ચાર પગથિયાં સમજાવતાં ગાંધીજીએ કહ્યું: “અમારા ખુઝુર્ગ બંધુએ કહે છે કે આ તા દીવાનાનુ કામ છે; ગાંધી તેા ગયા એપ્રિલ ભુલીને કામ લેવા એા છે; અને શૌકતઅલી તે સમશેર ખેંચનારા રહ્યો. મને ઉમેદ છે કે હું તેમને બતાવી શકીશ કે આમાં કશું દીવાનાપણું નથી, કે નથી ભૂલ્યે હું ગયા એપ્રિલને. આપણે વિશુદ્ધ થઈ એ, આપણે એગુનાહ થઈ એ તો પછી સરકારના ગમે તેટલા અત્યાચાર થાય તેની મને પરવા નથી. પણ આપણે ગુને હરશે તે આપણું કશું ચાલવાનું નથી. આપણે ત્યાં સુધી ‘એગુનાહ થતાં નહીં શીખીએ ત્યાં સુધી આપણે એક નહીં, પશુ સેકડા જલિયાંવાલા બાગની અરદાસ્ત કરવી પડશે. અને તેથી મને દુ:ખ નથી થવાનું. પણ આપણે · ભેગુનાહ' હઈશું છતાં સરકાર આપણને દુ:ખ આપશે તે આપણે ‘ આઝાદ’ થઈ તે ઊભા રહીશું. પજાબીએ ડરી ગયા “ પંજાબીએ ભારે ઉસ્તાદ અને થરા હોવાનું સાંભળ્યું છે; પણ એપ્રિલમાં તે તે ડરી ગયા હતા એમ મારે કહેવુ જોઈએ. અને તેમ કહેવાનાં મને તેા અરોબર કારણેા છે. હું પૂછું છું કે તમે ડરી ગયા ન હતા તો શા સારુ તમે જમીન પર નાક ઘસ્યાં હતાં ? શા સારુ તમે પેટે ચાલતાં અચકાયા નહીં? મેં તે તમને નહાતુ કહ્યું કે તમે નાકલીટી કાઢજો કે સાપની માફક પેટે ચાલજો! આવા હુકમ થયા ત્યારે તેને તાબે થવાને બદલે તમે મરી કેમ ન ગયા? તમે એમ કેમ ન કહી શકયા કે ‘હું સાપ નથી, આદમી છું; મારું કામ પેટે ચાલવાનું નથી, પણ સારી દુનિયાની સામે છાતી કાઢીને ઊભા રહેવાનું છે. ’ જરૂર પંજાબીએ ડરી ગયા, પણ હું અહીં પાખની ઉપર આળ લાવવાને નથી ઊભા. જે મિટ્ટીમાંથી પામ બન્યું છે તે મિટ્ટીમાંથી હું અન્ય છું. એવા સંજોગામાં હું પણ એવે ગુને ન કરું એમ હું શી રીતે કહી શકું? હું તા પ્રાથના કરું કે મારી ગરદન કપાય પણ હું આવુ કદી કરું નહીં. તમારે માટે પણ એ જ પ્રાથના હું કરું છું. ”