લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
 
૧૯૨
 

૧૯૨ સિપાઈગીરી સરવામાં છે, સારવામાં નથી - ખરી સિપાઈગીરી કરીને મરો ગુસ્સાથી આ પછી પહેલી ઓગસ્ટનું મહત્ત્વ ગાંધીજએ સમજાવ્યું હતું : આ મને મામલા પામ ખિલાફતનેા નિવેડા નહીં આવે, શાંતિથી જ આવશે. આ તે મામલા સર કરવા માગતા હો તેા શાંતિથી જ વવાની પ્રતિજ્ઞા લેજો. આપણા તરફથી અત્યાચાર થશે તે આપણુ કામ આપોઆપ બંધ થઈ જશે. હું તો ખરો સિપાઈગીરી જ સમયેા છું અને તેની તમને ભેટ કરું છું, ખરી સિપાઈગીરી મરવામાં છે, મારવામાં નથી; ટ્રાઇની આબરૂ સાચવવામાં છે, આબરૂ લૂંટવામાં નથી. ’ જિલાનીની આખરૂ કેમ સાચવશે? ઘણા કહે છે કે ખિલાફત વિષે સામાન્ય જનસમૂહને જ્ઞાન નથી. ગાંધીજીએ એ દલીલનેા ઉત્તર આ પ્રમાણે વાળ્યા : C “ખિલાફતના સવાલ વિષે જ્ઞાન બધાને ન હેાય એ સ ંભવે છે. પણ તે બધાને જગાડવા એ ખિલાતનું કામ કરનારાઓની ફરજ છે, અને તેએ તેમની જ મજાવશે જ. પણ જલિયાંવાલાનું જ્ઞાન કાને નથી ? ભાઈ ગુલામ જિલાની ઉપર જે અત્યાચાર ગુજર્યા તેની ાને ખબર નથી? [ગાંધીજીએ ગુલામ જિલાની સભામાં છે કે નહીં એમ પૂછ્તાં ઉત્તર મળ્યેા કે જિલાની હિજરત ઉપર નીકળ્યા છે. ] જિલાની તેા હિજરત કરી ગયા છે, પણ તે તેની આબરૂ તમારા કબજામાં આપી ગયા છે. તે તમને કહી ગયા છે કે તેમની આબરૂ લૂંટાઈ, તેને સરકાર પાસે કાંઈ જવાબ લેશે કે નહીં? સ્વ સ્મિથ, એબ્રાયન, શ્રીરામ અને મલિકખાનના અત્યાચારો આપણે સાંખી રહીશું? તે લેાકેા પામમાં હજી અમલ કરી રહ્યા છે તે આપણે સાંખી રહીશું? અને આપણે સાંખી રહીશુ તે તે શું મર્દાની કહેવાશે ? આપણને ખિલાફતનું જ્ઞાન નહીં હાય, પણુ જલિયાંવાલા બાગ આપણા હૈયામાં સાલે છે. ” સરકારની સાથે સહમ્મત તાડા આગળ ખેલતાં તેમણે કહ્યું: “ આપણે જેએ વતા રહ્યા છીએ તેમની ક્રુજ છે કે એ સરકારની સાથે મહેાખ્ખત તાડવી. જે સરકારની હકૂમતમાં આપણું પુરુષાતન ધૂળમાં રોળાયું અને આપણા ધર્માંતે કલંક લાગ્યું તે સરકારની હકૂમતમાં આપણે. શી રીતે નાકરી કરી શકીએ ? તેમની શાળાઓને ઉપયોગ આપણે શી રીતે કરી શકીએ ? વકીલાત કેમ કરી શકીએ ? ધારાસભામાં કેમ જઈએ ?