સદ પ્રજાને ન્યાય મળવા જ જોઈએ આપણને રેઢી દેવાવાળે ખુદા છે, સરકાર નથી ૧૯૩
- આપણે ભૂખે મરશું એમ કહેવું એ કાયરતાની નિશાની છે. આપણને
રોટી આપવાવાળા ખુદા છે, સરકાર નથી. હાથ અને પગ વાપરશું તે રોટીની ક્રિકર આપણને કરવી પડવાની નથી. આપણને સ્વતંત્રતાનું કાંઈ પણ ભાન હોય તે આપણે માટે સરકારની મહોબ્બત તોડવી એ એક જ રસ્તા છે. આપણી પાસે યુરોપના જેટલી તાકાત હોત તે। શુ આપણે આમ એસી રહેત ? આપણે જરૂર તલવાર લેત જોકે મારે તે વખતે હિંદુસ્તાનમાંથી હિજરત કરવી પડત. પશુ તે તાકાત આપણામાં નથી. આપણા દરેકમાં એટલી તાકાત તે છે કે સરકારની તાલ્લુક ' બિલકુલ બંધ કરવી. સરકારનુ કામ આપણી મદદ વિના ક્ષણવાર ચાલવાનું નથી. હું હિ ંદુમુસલમાન તેને કહું છું કે સરકારના કામમાં મદદ કરીને તેમના અન્યાયમાં કદી મદદ કરોા, તમારા ધમ ને ખરાબ ન કરશે. પજાબીએને હું કહું છું કે તમારા નિર્દોષ ભાઈ એ માટે જે કાંઈ કરવાતુ હાય તેા તે આ છે. પહેલી આગસ્ટ બરોબર સ ંભાળી લેજો. આ કામ પાર પડે ત્યાં સુધી ખામેાશી રાખજો. સરકારના સિપાઈ તમને બગાડવા આવે તે ન બગડશે. તમારું ડાકુ આપજો, પણ દીવાના ન અનજો.” ધારાસભામાં જવું ? ર આ વિષય વિષે ગાંધીજીએ સભામાં ચર્ચા કરવી દુરસ્ત વ ધારી. ગાંધીજીને એમ લાગ્યું કે આ પ્રશ્ન લેકનેતાઓ સાથે ચવાતા છે, અને લોકનેતાઓ સાથે ચર્ચીને જે નિવેડા આવે તે નિવેડા ઉપર વિચાર કરવાનું જ લોકાને સાંપવુ. લોકાને સીધી સલાહ આપવી એ લાકનેતાઓની સામે લોકાને ઊભા કરવા બરાબર છે એમ તેમને જણાયું. “હું તેા મુસાફર રહ્યો. હું તમારી અને તમારા નેતાઓની વચ્ચે વિખવાદ પેદા કરવા નથી આવ્યા. હું તેમની સાથે વાતે કરીશ અને તે તમે સાંભળી લેજો. દરમિયાન હું તે મુંબઈમાં બેઠા બેંક તમને મારી સલાહ સંભળાવીશ. હું તે હિંદુસ્તાન મારું સાંભળતું હોય તે કાઈ ને ધારાસભામાં ન જવા દઉં.” ખાદીમાં ખાનદાની પણ ગાંધીજીનું કાઈ ભાણું ખાદી વિષે વચનો વિના જાય ? ખિલાફતની સાથે સ્વદેશીને સંબંધ એ રીતે છે કે, “ આપણે આપણાં વસ્ત્રો માટે ઇંગ્લંડ કે બીજા કાઈ પણ દેશ ઉપર આધાર રાખતા નથી એમ આપણે ઇંગ્લેંડને બતાવી આપીએ તે આવી મ પ્રશ્નને ન્યાય મળવા જ જોઈએ એમ ઇંગ્લેંડને જણાય અને અંગ્રેજ પ્રશ્ન પણ આપણી સાથે ઊભી રહે ” એમ ગાંધીજીએ જણુાવ્યું . ૫-૧૩ 12