લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
 
૧૯૪
 

૧૯૪ પ'જાઅને પ્રવાસ કુરઆની ફ ઉપસંહાર કરતાં ગાંધીજીએ જણાવ્યું: “ મુસલમાન કાંઈ કરવા માટે તૈયાર ન થાય તે આ જંગી જલસો નકામેા ગયા એમ સમજજો. પણ આપણી સામે જે મામલા ખડા છે તેના નિવેડે આવા જલસાથી નથી થવાને, પણ સાચી કુરબાનીથી જ થશે. માટે ખુદાનું નામ લઈને જાન, માલ અને તમારું સઘળું કુરબાન કરીને જ ઝૂઝે ”. આમ જલસા પૂરા થયા. આજે તે પત્ર લાહોરથી લખું છું. લાહાર વિષે કાંઈ લખવા જાઉં તો આ પત્ર બમણો થઈ જાય અને લાહોરમાં તે કેટલાક એવા સ્મરણીય કિસ્સા બન્યા છે કે તેનું વન બનશે તે હું ગાંધીજીની પાસે જ અપાવીશ. લાહાર, ૧૯–૭–૨૦ પુજામના પુત્ર-૨ લાહાર મે ગયા પત્રમાં લાહાર સુધીના પ્રવાસનું તે વહુ ન કર્યું. લાહારમાં થયેલા કામનું મ્યાન મેં નથી આપ્યું. ત્યાં સાંજે પાંચ વાગ્યે જાહેર સભા રાખી હતી, એક વિશાળ તંબૂ નીચે લેકે ભેગા થયા હતા. લાહારનેા તાપ તો હંટર કમિટીની આગળ અપાયેલી જુબાનીમાં મશર થઈ ગયા છે. પસીના નીગળતા હારા આદમીએ જેમ તેમ કરીને પંખા હલાવતા હોય અને પાછળથી અન્ન માણસાના ધસારો આવ્યા કે વિહ્વળ થઈ તે ઊભા થાય ! શેાકાર તે આ સજોગામાં હોય જ. આ શાકારને શાંત પાડવા સભાના પ્રમુખ પડિત રામભજદત્ત ચૌધરીએ ભારે પ્રયત્ન કર્યાં, બીજાએ પણ કર્યાં, પણ તેઓને સાદ જ દૂર સુધી પહોંચી શકતા ન હતા અથવા બીજા અવાજમાં ડૂબી જતા હતા. આમ એક કલાક સુધી પ્રયત્ન ચાલ્યા, પણ આખરે સભા બરખાસ્ત કરી રાત ઉપર મુલતવી રાખવી પડી. પજાબમાં ગુંજાવર સભા ભરવાને અનુકૂળ વખત ચંદની રાતા જ હોય એમ લાગે છે. લકાને બપોરે નાસીપાસ થઈને ચાલ્યા જવુ પડયુ એટલે રાતની સભા ભારે થશે એવી કેાઈ ને આશા ન હતી; પણ લેાકેાને તેા તકલીકની પરવા ન હતી એમ જણાયું. રાત્રે જમ્બરદસ્ત સભા થઈ. લેાકેાએ શાન્તિ સંપૂ રીતે જાળવી અને રાતના એક વાગ્યા સુધી સ્થિર ચિત્તે ભાષણે। સાંભળ્યાં. આ ભાષણ્ણાને સાર હું અહી નહીં આપું. ડૉકટર કિચલુ અને શૌકતઅલીનાં ભાષણ અમૃતસરની માફક જોશદાર હતાં અને તેની મતલબ ત્યાંનાં ભાષણાના જેવી જ હતી. ગાંધીજીનું ભાષણુ અમૃતસરના ફરતાંયે વધારે