પ’જામતા પ્રવાસ ૧૯૫ જોરદાર હતું, પણ રાવળપિંડીના જે ભાષણને સાર હું આગળ આપવાના હું તેમાં તે આવી જાય છે. મહાજરીના વિષે ઠરાવ સભામાં બનેલી એક અગત્યની બીનાનેા અહીં ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી. ગાળીબાર થયેલા મહાજરીનેા વિષે કાંઈક વિગત પેશાવરથી આવી હતી. અને તેટલેા સપૂણું અને સતષકારક હેવાલ સરકાર જલદી મહાર પાડે એવા રાવ સભાએ કરવાનું ઠરાવ્યું હતું. આ ઠરાવ રજૂ કરવાને મેલવી ઝરઅલીખાન ઊભા થયા હતા. મેલવીની જમાન બહુ જોરદાર અને કટાર જેવી વીંધી નાખનારી છે. જે મહાજરીન ઉપર એક નહીં, એ નહી પણ છ ગાળીબાર થયા તેનું વન આપતાં એ ઊકળી ગયા. શ્રોતાઓનાં હૈયાં. પણ એ કમકમાટી ભરેલી બીના સાંભળી ઊકળી ગયાં, કેટલાકની આંખમાંથી ચેધારાં આંસુ વહેતાં હતાં. મેલવીજી એ કરુણ પ્રસગની વિગતોમાં ઊંડા ઊતરી તેને વધારે કરણ કરતા હતા. ભાઈ શૌકતઅલીથી વધારે ન સહન થઈ શકયું, તેથી ઊર્દીને મેલવીને રાકયા અને કહ્યું: ભાઈ, તું હવે એને ટૂંકું કર, અમારાં હૈયાં ઉકળાવ નહીં. ’ રાવળપિડી બીજે દિવસે રાવળપિંડી ગયા. ત્રીજા વર્ગના તા-એ માટે નો વેસ્ટન રેલવેતી લાહારથી પેશાવરની મુસાફરી જેટલી ત્રાસજનક છે તેટલી બીજી રેલવે ઉપર ભાગ્યે જ હશે. મને એ મુસાકરીને અંગત અનુભવ તે નથી મળ્યા, પણુ આ માણસ બેસવાના ડખ્ખામાં વીસ વીસ માણસા, ગંદકીને પાર નહીં, એટલી કાઈ પણ પ્રેક્ષકને જણાતી વસ્તુએ વિષે જ અહી કહી લઉં. રાવળપિંડી. આજે દિવસ સવારે પહોંચ્યા. સ્ટેશન ઉપર માણસ ઊભરાઈ રહ્યાં હતાં. મહામુસીબતે સ્ટેશનના પ્લૅટફૉમની અહાર નીકળ્યા. માથા ઉપર ખરે તાપ હતા તાપણુ લેાકેા પોતાના માંધા મહેમાને સરઘસમાંથી ક્રમ છટકવા દે? લગભગ એક દોઢ કલાક સ્ટેશનથી મુકામે જતાં લાગ્યા. અપેારથી તે સાંજ સુધીમાં સેંકડો સ્ત્રીએ આવી ગઈ. તેમની આગળ ખાદીની ખાનદાની ને પાઠ આપવામાં આવ્યો અને અનેક હિંદુમુસલમાન આવ્યા તેમની આગળ હિંદુમુસલમાન અક્યની વૃદ્ધિનાં વ્યાવહારિક પગલાંની ચર્ચા થઈ. સાંજે સભા હતી. સભામાં માણસ અપેારથી આવવા લાગેલાં હતાં અને સભા એક કલાક મેડી હેાવાથી કેટલાક તા ચાલ્યા ગયા હતા. છતાં અમે સભામાં પહાંચ્યા ત્યારે એછામાં ઓછા વીસ હજાર માણસે તે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૫
દેખાવ