લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
 
૧૯૭
 

તલવારની મર્યાદા ૧૯૬ તમારે ઊભા રહેવુ હોય તે તમારે હેાશિયારી, બહાદુરી અને તાલીમ કેળવવી જોઈ એ. ગુસ્સામાં આવીને તમારા સરદારના હુકમને તમે તાબે ન થાએ તે તમને ફતેહ નહીં મળે. ગુસ્સામાં આવવાથી ઘણાં કામેાના ઇન્સાફ નથી મળી શકતો. ખુદા તે જ માણુસને ઇન્સાક આપે છે જેનામાં તીર છે, હિંમત છે, સાચે રસ્તે કામ લેવાની શક્તિ છે, પણ ગુસ્સા નથી. રાવળપિંડીમાં હિંદુમુસલમાન ભાઈ એનુ જોર ખૂબ છે. તે ટંટાની પણ્ ટીક તાકાત રાખે છે. તેને હું વીનવું છું કે ફેરબાનીની તાકાત મેળવે. હું ફરીથી કહું છું કે આ કુરબાની તલવાર ખેંચવાની નથી. તલવાર ખેંચવામાં મુસલમાન શા છે. હુ તેમની તલવાર મુશ્મારક ગણુ છું, પણ તેમને સમજાવવા માગું છું કે તલવાર વાપરવાની તાકાત જોઇતી હોય તો તમારે મરવાની તાકાત જોઈશે. પજાબી તલવાર ખેચી જાણે છે પણ હું તેને ભાડૂતી તલવાર કહું છું. હું એ તલવારથી કાઈ ને ડરાવી નથી શકતા. તમારી તલવાર તમારા કરતાં વધુ ફરાળતાથી તલવાર વાપરનારની સામે નકામી થઈ પડે છે. તમારા હાથમાંથી તલવાર ગઈ કે તમે નકામા થઈ પડા છે. તમે તમારી તલવાર મ્યાનમાં રાખીને લડી શકા એવેા રસ્તે મે શેાધી કાઢ્યો છે. મને લાગે છે કે તમે તલવાર વાપરશે। તેા હારશે। એટલું જ નહીં પણ તમારાં સ્ત્રીપુરુષા ઉપર તમારી તલવાર ચાલશે. તમે જો અદમ-તા-આવાન ( અસહકાર )ની ખૂખી સમજવા માગતા હો તે મારું કહેવુ માનજો. કુરાને શરીફ વાનેા હું દાવે નથી કરતા, પણ તમારા ઉલેમાઓએ જ કર્યુ છે કે અદમતા-અવાન એક ભારે પ્રકારની જેહાદ છે. તલવાર ખેંચીને પણ મરવું છે, અદમ-તા-અવાન કરીને પણ મરવું છે. તો જેમાં પારકાંને મારવાપણું નથી રહેતું તેવું અદમ-તા-અવાન ગ્રહણ કરીને શા માટે બની ન કરી? મેં સાંભળ્યું છે કે પેશાવરમાં મહાજરીનની ઉપર જાલમ થવાથી લેાકાનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, લાહી ઊકળી રહ્યાં છે. મને લાગે છે કે મહાજરીન ભાઈ એની ભુલ ન હતી, અંગ્રેજ સિપાઈઓને જ વાંક હતા. પણ આવી ભૂલેા સામે પણ આપણે સબૂરી પકડવી પડશે, નમી જવુ જોઈ શે. તમે નિશ્ચય કરશે કે લેાહીની નદી વહેશે તાપણ મર્દાની ન ખાઈ, મિજાજ ન ખાઈ, હિંમતથી કુરબાની કરીશું તે કતેહની ખાતરી છે. ” પહેલી ઓગસ્ટ અને પછી પહેલી આગસ્ટના છત્ર્ય પર વિવેચન કરતાં તેમણે સમઘ્નવ્યું કે, “ સરકારની સામે મહેશ્રુત ન રાખવી એટલું તત્ત્વ સમજવામાં ખરે। અસહકાર રહેલા છે. ” માનચાંદવાળાને સમજાવ્યા પછી તે ફરીવાળાઓને સમજાવવાની