લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
 
૧૯૯
 

મોન્ટેગ્યુ કહે છે, ગાંધી દીવાના થઈ ગયા છે. ૧૯૯ ગણી પ્યારી છે. એ સલ્તનતમાં અમે અમારા ધર્માંતે કાયમ રાખી શકીએ એમ છીએ. તમારી સલ્તનત અન્યાયથી ટકી રહી છે, ખુદાની વિરુદ્ધ થઈ તે ટકી રહી છે. તેની સાથે અમે વફાદારી નથી રાખી શકતા. tr માલ લોમાં પંજાબનુ નાક કપાયું છે, પાખની લાજ ગઈ છે. એને ખરાબર બદલે વળે તે માટે સરકારને કહી દ્યે કે તમારી વાદાર રૈયત અમે રહેવા માગીએ છીએ, પણ તે કયારે કે જ્યારે તમે સીધા થશે ત્યારે, પંજાને ન્યાય આપશે! ત્યારે. ત્યાં સુધી અમારે તમારી સાથે મહાક્ખત નથી, કાંઈ લેવાદેવા નથી. તમે પાગલ ન બનજો સાન્ટેગ્યુએ પોતા વિષે આમની સભામાં કાઢેલા ઉદ્ગારા વિષે ઇશારા કરી ગાંધીજી એલ્યા : “મેન્ટેગ્યુએ કહ્યું છે કે ગાંધીએ દેશની સેવા તેા કરી છે, પણ ગાંધી હવે દીવાના થઈ ગયા છે, અને જરૂર પડ્યે એમને પરહેજ કરવા પડશે. હુ તમને કહું હ્યું કે ગાંધીને પરહેજ કરે તે તમે પાગલ ન અનશેા. કિચલુને માટે તમે પાગલ બન્યા હતા, સત્યપાલને માટે પણ તમે પાગલ બન્યા હતા, મકાને મળ્યાં હતાં, નિર્દાષાને માર્યા હતા. તમે મને ચાહતા હૈ। તે અમને બન્નેને પરહેજ કરે, અમને બન્નેને ફ્રાંસીને લાકડે લટકાવે તાપણ તમે અરદાસ્ત કરી લેજો. હું સમજું છું અને મારુ દિલ કહે છે કે હું દીવાન હાઉ અને મારી સામે કાઈ એવા માણસ થયા હાય કે જેને હું પાગલ ગાંધી માનતો હોઉં તો હું જરૂર તેવા ગાંધીને આંદામાન મેાકલુ. માન્ટેગ્યુ મને પાગલ સમજે – પ્રામાણિક રીતે પાગલ સમજે અને મને પરહેજ કરે તેમાં ગુસ્સા શેના? તમે મને પાગલ ન સમજતા હો તે તમે મારું કહેલું માનજો અને મારું કહેલું કરીને જેલમાં જશે. જ્યાં જાલિમ રાજ કરી રહ્યો છે ત્યાં જેલ મહેલ સમાન છે અને મહેલ જેલ રૂપ છે. તમે જો જેલમહેલના ઇલમ લીધા હોય તે હું કહું છું તે માનજો. જો તમે માનતા હો કે ખુદા મને જે અવાજ સભળાવી રહ્યો છે તે જ હું તમને સંભળાવુ છુ, તે હું તમને કહીશ કે તમે મને એવી ખાતરી આપે કે સરકાર મને સજા આપે તાપણુ તમે તમારા લોહીને પી જશે, ઊકળવા દેશે નહીં. બુલંદ અવાજે સરકારને કહેજો કે અમને કાં તેા કાંસીએ ચઢાવા, કાં તે જેલમાં નાખા, પણ અમારી મદદ તમને નહીં મળે. અમારી મદદ તમને જેલમાં મળશે, ફ્રાંસી ઉપર મળશે, પણ લશ્કરી રિસાલામાં નહીં મળે, ધારાસભામાં નહીં મળે, બીજા તાકરીખાતાંઓમાં નહીં મળે. 14: