૨૦૨ તિલક મહારાજને અમર કરવાની રીત વિદ્વત્તા પ્રિય હતી, માતૃભાષા અને સ ંસ્કૃત ભાષા ઉપર ભારે કાબૂ હતા. આપણે પણ માતૃભાષાને એછી ચાહતા હોઈએ, તેનુ ઓછું જ્ઞાન હૈાય તે આપણે તે વધારીએ. આપણે માતૃભાષા અને સંસ્કૃતનું જ્ઞાન ખીલવીએ. આવી બીજી અનેક વિભૂતિએ આપણે નેાંધી શકીએ. તેમાંની જે જે આપણને પસંદ પડે તે તે કેળવીને તેમને અમર કરી રાખીએ. છેવટે જેનાથી બીજાં કાંઈ ના થાય તે એક પૈસાથી માંડીને ગમે તેટલું નાણું દેશહિતને માટે વાપરે. ઝ ક્લેનબેંકનું ઘણે દહાડે, ઘણે વર્ષે સરનામું મળ્યું. તેમને પત્ર : નું પ્રિય લાઅર હાઉસ, º ૦–૮–'૨૦ “ કેટલા લાંબા વખતે તમને લખવાનું સૌભાગ્ય સાંપડે છે. ભારે તપાસ કર્યાં પછી અત્યારે તમારું ફેકાણું મળ્યું છે. એક દિવસ એવે નથી ગયા, જ્યારે મેં તમારું ચિંતવન ન કર્યું હોય. તમારા પહેલા ખબર જોહાનિસબગ નાં એક બહેને આપ્યા. મિસ વિન્ટરબૅટમ અને પાલાક કી ખાર મેળવી શકયા નહી. પી. કે. નાયડુ કાંઈ કરી શકયા નહીં. હૈં. મહેતાએ તમારું સરનામું આપતો તાર મને કર્યો. બિલ નમાં તમારા કરો પત્તો લાગે ! અલિન જઈને તમને મળવાનુ મે જમનાદાસને લખ્યું હતું. એને પણ કાગળ આવ્યા છે. એ લખે છે કે તેઓ પાતે અથવા ડૉ. મહેતા તમને મળવાના પ્રયત્ન કરશે. મને એટલી બધી ઇચ્છા થાય છે કે હું તમને મળવા ઢાડી બઉ અને તમને ભેટી પડ. મારે માટે તે! તમે યમને ઘેરથી પાછા આવેલા હા એવા છે. મે તેા માની જ લીધેલું કે તમે મરી ગયા છે. આટલા વખત તમે મને કાગળ લખ્યા વિના રહે એ મારા માન્યામાં જ આવતું નહેતું. બીજો વિકલ્પ એ હતા કે તમે કાગળા તે લખ્યા જ હશે પણુ એ મને આપવામાં આવેલા નહી. તમારી છાવણી ઉપર મેં કાગળ લખેલા, પણ કશા જવાબ ન મળ્યા. હજી હું એમ જ માનુ છું કે તમે કાગળે લખેલા પણ તે મને આપવામાં આવેલા નહીં. ડૉ. મહેતાને હું તાર કરું છું કે તમને મળે. મારી તમને શી વાત કરું ? હમણાં મારું કાંઈ નહીં લખું. દેવદાસ મારી પાસે છે. અધી રીતે અને બધી દિશામાં વધતા જાય છે. અત્યારે હું પ્રવાસ કરી રહ્યો છું, સાથે દેવદાસ છે. ખીન્ન એક વફાદાર સાથી છે. તમે તેા એના ઉપર વારી જામે. એક બહેન સાથે પણ હું ગાઢ પરિચયમાં આવ્યા છું. તે ઘણી વાર પ્રવાસમાં સાથે હોય છે. તમે એમને મળે એમ ઇચ્છું છું. લાહારમાં કેટલાયે મહિનાએ સુધી હું એમના ઘરમાં રહ્યો હતા. ખા આશ્રમમાં છે. તેને ઘડપણ ડીક ટીક દેખાઈ આવે છે પણ હંમેશની જેમ બહાદુર છે. તેના
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૦૨
દેખાવ