લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
 
૨૦૩
 

નમકને પત્ર ૨૦૩ ગુણા અને દષા સાથે જેવી તમે જોયેલી એવી જ એ છે. મણિલાલ અને રામદાસ ફિનિક્સમાં છે અને ઇન્ડિયન ઓપિનિયન' સંભાળે છે. હરિલાલ કલકત્તામાં વેપાર કરે છે. એની પત્ની ગુજરી ગઈ. એનાં બાળકાને મ સભાળે છે. છગનલાલ અને મગનલાલ મારી સાથે આશ્રમમાં છે. મેઢ અને પરાગજી હિંદુસ્તાનમાં છે. પરાગજી સોંસર્ગમાં રહે છે. મેટ એટલા આવતા નથી. મગનભાઈ મારી સાથે નથી. આપણા કુટુંબના જેટલા માસાને તમે એળખતા એટલાનું કહી નાખ્યું. અરે, મામસાહેબનુ લખવાનુ તા હું ભુલી જ ગયા ! એ અને એમનાં પત્ની મારી સાથે છે. એમની વફાદારી અદ્ભુત છે. ઘેાડા જ દિવસ ઉપર મેં ફાતિમાને પરણાવી. તેથી મામસાહેબને નિરાંત થઈ છે. ઍન્ડ્રુઝ મને ઘણી વાર મળે છે. બંગાળમાં રહે છે. આનંદ- લાલ પણ્ મારી સાથે છે. હું એ સાપ્તાહિકાનું તંત્રીપદ કરું છું. અનેે સારાં ચાલે છે. સરકાર સાથે ભારે લડતમાં પડયો છું. શું થશે એ તે કાણુ કહી શકે? ‘“હવે મારે બસ કરવું જોઈ એ. બે વરસ પહેલાં હું મોતના પામાં આવી ગયા હતા. તમે હવે મુક્ત થયા હૈા તે પત્રવ્યવહાર શરૂ કરશે એવી આશા રાખું છું. મારું જીવન પહેલાં કરતાંય સાદુ છે. હમણાં મારા ખારાક કુળ અને સિંગદાણા અથવા મીજ નથી રહ્યો. બકરીનું દૂધ, રીટી અને અંગૂર લઉં છું. આખા દિવસમાં થઈને પાંચથી વધુ વસ્તુઓ ન ખાવાનું વ્રત લીધું છે. લંડનમાં લીધેલા વ્રતને કારણે ગાયનું દૂધ હું ન લઈ શકું . મીઠાનેા ત્યાગ હવે નથી રાખ્યા કારણ હું જોઉં છું કે પાણીમાંથી અને સમુદ્રની હવા આપણે લઈએ છીએ તેમાંથી નિર્જીવ મીઠું તેા આપણે લેતા જ હાઈ એ છીએ. “ પ્યાર. તમારા પોતાના અક્ષર સત્વર જોવાને ઝ ંખતા. તમારા સદાને મદ્રાસ ઇલાકાની મુસાફરી. રાજનીશી: ૧૦ મી ઑગસ્ટ મુંબઈ છેડયુ ૨૦-૮-૨૦ થી ૧૨-૧૩ " માસ ૨૩-૮–'૨૦ ૧૪ 29 અબૂર ને વેલાર ૧૫ માસ ૧૬ મી ઑગસ્ટ તજાવર અને નાગેાર ૧૭ .. ત્રિચિનાપલ્લી ‘ અપર હાઉસ 2.35