લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
 
૨૧૭
 

ૐ મસ્ત્ય શિવં ઇન્દુમ Rive

... ૨૧૭ અ માનપત્ર આપનારાએ અમારા પ્રવાસને હેતુ સમજ્યા છે. અમને લાગે છે કે અમારા કરતાં વધારે ગાઢુ સગપણુ ધરાવનારા બીન્ન એ સગા ભાઈએ ભાગ્યે જ હશે. એક ધ્યેય લઈ ને એક જ કાય માં અમારા કરતાં વધારે પ્રેમથી પરાવાઈ ગયેલા બીન્ન બે સગા ભાઈ એ કાઈ ભાગ્યે જ હશે. એ ભાઈબંધીથી મારી છાતી અભિમાનથી ઊછળે છે, અને એ માનપત્રમાં મને અને શૌકતઅલીને સગા ભાઈ એ કહીને સખૈય્યા છે એથી અમારા હને પાર રહેતા નથી: આગળ જતાં હિન્દુમુસલમાન ઐકય અમારામાં મૂર્તિમંત થતું એ ભાઈ એ જુએ છે અને હું તમને કહેવા માગુ છું કે એ ઇષ્ટ ઐકયને દાખલો અમે ન બેસાડી શકીએ, અમે એ અને કામેાની અખંડ ગ્રંથિન સાંધી શકીએ તેા બીજું કાણુ તેમ કરી શકશે? કાંઈ અતિશયતા વિનાની અને અલંકાર વિનાની ભાષામાં ખિલાફત અને પામ માટેની લડતનું રહસ્ય એમાં જણાવવામાં આવ્યું છે, અને પછી સાદી અને મધુરી ભાષામાં સત્યાગ્રહ અને અસહકારનું તાત્પ એમાં વધુ બ્યું છે. અંતે એક નિખાલસ અને નિળ વચન એમાં આપવામાં આવ્યું છે. અમારી કહ્યુ જ ંગી લડત માટે તે મુક્તક કે પેાતાની દિલસોજી અને ટેકા આપવાની મરજી દાખવે છે, છતાં બધાં પગલાં ચડવાને માટે તૈયાર ન થઈ એ એમ પણ નમ્રપણે તેમાં જણાવવામાં આવ્યું છે, એના કરતાં વધારે સાચાં, વધારે સખળ વચનેા ખીન્ન કયાં હોય? એટલાં જ સાચાં અને સબળ વચનામાં એએ કહે છે કે એએ અસહકારમાં અમારી સાથે અમુક અંશે નહીં રહી શકે તે તે પ્રયત્નને અભાવે નહી. પણ કેવળ શક્તિની ખામીને લીધે જ. આથી વધારે સુંદર માનપત્રની મને ઇચ્છા નથી, આથી વધારે અદકાં વચનની અમને ઇચ્છા નથી. તમે માંગલારના લેકા આ માનપત્ર આપનારાઓની નાટિએ પણ રહી શકે! તે અમને સંતોષ જ છે.” પુનઃ જણાવવાની જરૂર નથી કે એ માનપત્રનું સત્ય જ પ્રિય અને રુચિકર થઈ પડયું. આપણે, ‘સત્ત ચિત્ર સત્ત્વમ્'નું રહસ્ય સમજી જઈએ તે સત્વર આપણું શ્રેય સાધી શકશું. ખિલાફત-અસહકાર પ્રશ્નોતરી જેમ પક્ષમાં તેમ મદ્રાસમાં દરેક સ્થાને ગાંધી” સ્થાનિક નેતાએ અને કાય કરનારાઓની ખાનગી સભા લાવે છે. અસહકારની લડતને અંગે ઊતા પ્રશ્નોના ઉકેલ આ ખાનગી સભામાં થાય છે, જ્યારે અસહકારના તત્ત્વનું નિરૂપણ મેટા જલસાની સમક્ષ અપાતાં ભાણામાં થાય છે. માંગલારમાં થયેલી આવી ખાનગી સભામાં પુછાયેલા પ્રશ્નોના જેવા જ પ્રશ્નો બીજે સ્થળે