લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
 
૨૨૪
 

૨૪ ઔચોટ અશુદ્ધ, દ્વેષદૂષિત, હિંસાદૂષિત છે પ્ર બ્રિટિશ - બ્રિટિશ માલના આયકોટ માલને યકોટ કરવાથી કાંઈ ન થાય? ઉ॰ ~ હું આ ખાખત બે વર્ષ થયાં દેશની આગળ મારા પેાતાના વિચાર મૂકી રહ્યો છું, છતાં તમારા આગળ સક્ષેપમાં હું એનું તાત્પર્ય મૂકી ઈશ. એ ઉપાય દેખાય છેં સરસ, પણ અમલમાં મૂકવા કહ્યુ છે; કારણ એ ઉપાયમાં તે આપણાથી ન સમાવી શકાય એવા કહ્યુ કરાડપતિને પિગળાવવાની જરૂર છે. હું તેમની પિરિથિત સમાં છું, પણ બ્રિટિશ માલના પેાશિ દાએ તેઓ હાઈ તેઓ જ્યાં સુધી તે છેડે નહીં ત્યાં સુધી કાંઈ વળે નહીં. જો તે તે છેડવાને માટે તૈયાર હોય તો આયકોટની કાંઈક અસર થાય ખરી. પણ આખરે આ વિચાર આવીને નડે છે કે એ અશુદ્ધ, દ્વેષદૂષિત, હિસાદૂષિત હથિયાર છે; એમાં એકને તજી બીજા પરદેશીને સેવવાપણાને આત્મઘાતક અવગુણુ રહેલા છે. સત્વર પ્રયોગ થાય તો જ તેની અસર થઈ શકે એમ હાઈ તે અશકય જેવુ છે, કારણુ આપણી પાસે બાયકોટ ભારે પ્રમાણમાં, પૂર્ણ પ્રમાણમાં કરવાની સામગ્રી જ નથી. ગંગાધરરાવ દેશપાંડેએ ધાર્યું" હતુ કે અહમદનગર કોન્ફરન્સ વખતે એને વિષે રાવ કર્યાંથી તે ત્રણ મહિનાની અંદર અમલમાં આવશે. પણ તે વાતને વર્ષો વીત્યાં અને તે હતી ત્યાંની ત્યાં રહી. હવે તેઓ મારી વાત કબૂલ કરતા થયા છે. તેમ જ હજરત માહાની. બંગાળમાં ભૂગભગ પછી કાંઈ ઉત્સાહની ન્યૂનતા હતી ? પ્રયત્નની કઈ ઊણપ હતી? અનેક વાર શુદ્ધ કરેલી ભાવનાના અરૂપ બગાળમાં પણ આયકોટ અશકય અને અવ્યવહારુ નીવડયો. કારણ શું? તેને યોગ્ય અને અસરકારક પ્રમાણમાં અમલ કરવા માટે સામગ્રી જ ન હતી. આંચકીત આયકોટમાં ભેદ પ્ર॰ — બ્રિટિશ માલના બાયકોટ અસરકારક થવા માટે તે બહુ મોટા ક્ષેત્રમાં પથરાયેલા હાવા જોઈ એ એમ આપ કહેા છે, અને તેના વિસ્તારમાં, હાલની સ્થિતિમાં, તે થયેા અશકય છે એમ કહી આપ બાયકોટને અવ્યવહારુ રાવેા છે. ધારાસભાના આયકોટ અને શાળાએાના બાયકોટનું પણ એમ જ છે. ટાસ્ક્વાયા માણસા પોતાનાં છેકરાંને શાળામાં મેકલતાં અધ પડે તે પશુ સંકુચિત પ્રમાણુમાં થતા બાયકોટના જેવુ નિરર્થક અથવા અવ્યવહારુ ખરુંને? ઉ — ના. એમ હાત તો હું એ સૂચવત જ નહી. કાઉન્સિલ બાયકોટ અને શાળાત્યાગ એક એક વ્યક્તિ કરીને પણ કર્તવ્ય કર્યાનેા સ ંતોષ મેળવી શકે છે. મતલબ કે કાઉન્સિલ-આયકોટ અને શાળાત્યાગ અનેને મેં આદર્શરૂપ