લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
 
૨૩૫
 

સ્વરાજ્ય કેમ મળે? ધારાસભાના અધિકાર ૨૩૫ પશુ આટલુયે ખસ નથી. મૂળ મુદ્દાની વાત ઉપર તે હજી હું નથી આવ્યો. તે વાત એ છે કે ધારાસભાના ઉમેદવારેાએ તથા મત આપનારા- એ સંપૂર્ણ બહિષ્કાર કરવા. આ જ અત્યારે મુદ્દાના પ્રશ્ન થઈ પડયો છે, અને બીજી નાનીમોટી ખાખતામાં માંડવાળ થશે તેપણ આ સભાના મતમાં જો તડા પડવાનાં હશે તે! તે આ જ પ્રશ્નની બાબતમાં પડશે એ હું જાણું છું. ધારાસભાએ મારફત સ્વરાજ મેળવાશે કે ધારાસભાનેા ત્યાગ કરીને? ધારા- સભાઓ દ્વારા સ્વરાજ મેળવવાની વાતમાં પ્રજાની શ્રદ્ધા છે ખરી? આ આબતમાં અત્યારે હું વધુ દલીલ નહીં કરું. ધારાસભાએને અહિષ્કાર ન કરવાની તરફેણમાં જે જે દલીલેા રજૂ થશે તેને જવાબ હું પાછળથી આપીશ. હાલ તે એટલું જ કહીશ કે જે બ્રિટિશ સરકાર અને તેના અત્યારના અમલદારો ઉપર આપણા વિશ્વાસ તદ્દન ઊડી ગયા હોય, જે આપણે માનતા હોઈએ કે બ્રિટિશ સરકારને તેનાં દુષ્કૃત્યાને માટે કાઈ પણુ જાતને પશ્ચાત્તાપ નથી થયા, તે આ સુધારાએ મારફત અંતે સ્વરાજ્ય મળશે એમ તમે માની શકા જ કેમ? વિદેશી માલના અહિષ્કાર પ્રજ્ઞ વિદેશી માલતા બહિષ્કાર કરે એમ હું અવશ્ય ઇચ્છું છું, પણ અત્યારે તે ન બની શકે તેવી વાત છે એ પણ હું જાણું છું. જ્યાં સુધી સાયાટાંકણીઓને સારુ પણ આપણે પરદેશના માં સામું જોવું પડે છે ત્યાં સુધી વિદેશી માલનેા બહિષ્કાર અશકય છે. પણ જે તમે મુકામે પહાંચવાને અધીરા થયા હૈ। અને ગમે તે ભેગ આપવા તૈયાર હો, તો હું કબૂલ કરું છું કે પરદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરી બતાવીને આંખ મીચીને ઉઘાડા એટલી વારમાં હિન્દ પેાતાનું સ્વાતંત્ર્ય મેળવી લઈ શકે તેમ છે. આથી આ રાવમાં ઉમેરેલા સુધારે વગર આનાકાનીએ મે સ્વીકાર્યા. એ મારા મૂળ ઠરાવની સુંદરતાને જરા અગાડે છે એટલું જ. મારા નમ્ર અભિપ્રાય મુજબ ઠરાવમાંના અહિષ્કારને લગતા એ શબ્દો કાર્યક્રમના સમતાલપણાને જરૂર ભગાડે છે. પશુ અહીં હું સધાડે ઉતારેલા કાર્યક્રમની વકીલાત કરવા નથી ઊભે.. મારે તે પ્રજાની આગળ વહેવારું કાય ક્રમ મૂકવા છે, અને હું સહેજે કબૂલ કરું છું કે વિદેશી માલને અહિષ્કાર જે આપણાથી થઈ શકે તો એ જોરાવર વસ્તુ છે. આવેા અહિષ્કાર અને સ્વરાજ અને તમને પસંદ હોય તેા તે રાવના છેલ્લા પેરેગ્રામાં છે. મહેનતથી ઘડેલા કાર્યક્રમ અંતમાં હું તમને ા બાબત ખૂબ ઊંડા વિચાર કરીને મત આપવા અને મારા તરફના અંગત ખ્યાલ તદ્દન છેડી દેવા વીનવું છું, મેં દેશની