લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
 
૨૩૬
 

વહેવારુ કાર્યક્રમ સેવા અાવી હાય તેના ખ્યાલને પણ તમે વચ્ચે આવવા દેશે નહીં. એની કિંમત અહીં ન હોય. હું પ્રશ્ન આગળ મૂક તે કાર્યક્રમ ભૂલ વગર જ હાય એવા મારા લેશ દાવેા નથી. હું એટલે જ દાવેા કરુ છું કે મેં આ કાર્યક્રમ તૈયાર કરવા પાછળ ઘણી જ મહેનત ઉડ્ડાવી છે, અત્યંત વિચાર કર્યાં છે અને વહેવારું હોય તેવા જ તે કાર્યક્રમ ઘડવાનો નિશ્ચય મેં કાયમ રાખ્યો છે. આ એ વાતે તે તમે ગણતરીમાં જરૂર લેજો. તમારી પાસે કામ કરનારું મ`ડળ પણ તૈયાર છે. અત્યારે આ ધેારણુ રાવતી વેળાએ જ હાલ ભલે વિચાર પૂરતા જ હોય, પણ મારા કાર્યક્રમને પ્રત્યક્ષ કબૂલ કરનારા હજારા અનુયાયીઓ તમારી જોડે ઊભા છે. ઠરાવ સામે રજૂ કરવામાં આવેલા વાંધાઓને જવાબ ઠરાવ સામે રજૂ કરવામાં આવેલા વાંધાઓને જવાબ આપવાને મારા ધર્મ છે. ભાઈ જમનાદાસને તમે ન સાંભળી લીધા એ જોઈ હુ બહુ દિલગીર થયા છું. બધા વાંધા મેં ખુબ ધ્યાનપૂર્વક સાંભળ્યા, પણ તે મારે ગળે નથી ઊતરી શકયા. મિ. ઝીણા અને દાસ કહે છે કે મારા કાર્ય ક્રમ અવહેવાર છે. હું તો કહું છું કે એમાંના કાઈ પણ ભાગ આ જ આ ઘડીએ અમલમાં મૂકી શકાય તેમ છે. વળી નિશાળા અને વકીલાતા બંધ કરવાની બાબતમાં રફતે રફતે શબ્દ ઉમેરવામાં આવ્યા છે એ કંઈ આ યાજનાનું અવહેવાર પણું પુરવાર નથી કરતા. એ આપણી દુર્ગંળતાને અવશ્ય સૂચક છે. પ્રજામાં જેટલી ધગશ આવી હશે અને કામ કરનારાઓ જેટલે અંશે આ કાર્યક્રમ સફળ કરવા લોહીનું પાણી કરશે તેટલે દરજ્જે એ દીસી આવશે. બાકી અસહકાર-સમિતિ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તો એ આવી અને બીજી અનેક કલમેાવા કાર્યક્રમ પ્રશ્ન આગળ મૂકયાં જ કરશે. મારા દોઢ જ મહિનાના અનુભવથી મારી ખાતરી થઈ છે કે પ્રજામાં પૂરતી લાગણી છે અને આ કાર્યક્રમ અમલમાં મૂકવા લેાકા તૈયાર છે. એથી ઊલટું પરદેશી માલને અહિષ્કાર ખરેખર અશકય છે એ કલ્પના ભાભર ન હોય તેપણ પ્રશ્ન ચાહે તે આજે જ અમલમાં મૂકી શકે એવે વહેવારુ કાર્યક્રમ જ પ્રશ્ન સમક્ષ મૂકવા હું ઉત્સુક છું. ચુદ્દકાળમાં નિશાળે અને અદાલતા એક વાત ચોખ્ખી કરવા હું ખાસ ઉત્સુક છું. જે તમે અસહકારતા કાર્યક્રમ મન્ત્ર કરી તેા આવતી કાલથી જ છેાકરાંઓને નિશાળમાંથી ઉડાડી