લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
 
૨૩૭
 

લડાઈ વખતે નિશાળા અને અદાલતા અધ હોય ૨૩૭ લેવાનું અને વકીલાત અધ કરવાનું તમારે માથે છે એ ધ્યાનમાં રાખજો. જો તુરત તેમ કરવા તૈયાર ન હો તેા જ રફતે રફતે ' વિશેષણુ તમને વિચાર કરવાના વખત લેવા પૂરતી દૃષ્ટ આપે છે. આ તે પાયા વગર ઘર બાંધવા વાળી વાત છે. છેકરાંઓને કેળવણી આપ્યા વગર સુંદર મકાન તૈા શું પણુ ઘાસનું ગ્રૂપ પશુ હું ન ઊભુ કરી શકું. પણ પ્રજા એક વાર લડાઈમાં ઊતરી — પછી તે લોહીવાળી હોય કે વગરલાહીની — એટલે તકાળ એની નિશાળેા અને અદાલતા અધ જ પડવી જોઈએ. મેં એ લડાઈએ જાતે નિહાળી છે. ત્યાં તે લાગલી જ અદાલતા બંધ પડેલી મેં જોઈ, કારણ લેાકેાને પોતાના ખાનગી કજિયાના વિચાર કરવા ફુરસદ ન રહી; અને નિશાળેા અધ પડી, કારણ માબાપોએ જોયું કે એવા આપત્કાળની વખતે તેમનાં છેકરાઓને માટે ઊંચામાં ઊંચી કેળવણી એ જ હતી કે તેમણે નિશાળે જતું અટકવુ. આ એ બાબતા જ આપણી લાગણી અને ધગશની કસોટી છે. બ્રિટિશ રાષ્ટ્રને નેટિસ બ્રિટિશ રાષ્ટ્રને અગાઉ નેટિસ આપ્યા વગર અસહકારમાં સ્વરાજની માગણી ભેળવ્યા સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે; પણ મારા ઠરાવમાં સ્વરાજની સ્વતંત્ર માગણી નથી કરવામાં આવી. થયા તેવા જુલમા ફરી ન થવા પામે તે માટે સ્વરાજ સાધનરૂપે જરૂરી છે એમ કહેવામાં આવ્યું છે; અને પાલભાશ્રુની સૂચનામાં પણ મિશન વિલાયત રહ્યું કામ કરે તે દરમિયાન અમુક બાબતોને આવતી કાલથી જ અમલ અને બીજીની તૈયારી કરવાનું તેા છે જ. તેા પછી એને જ નેટિસની મુદત માની લેવામાં ધારાસભા અને વિશ્વનીતિ વાંધે ? ધારાસભાના મહિષ્કારની બાબતમાં તે આટઆટલી ચર્ચા વચ્ચે એક પણ વજૂદવાળી દલીલ મે ન સાંભળી. પાંત્રીસ વર્ષમાં ધારાસભાઓ મારફત આપણે કંઈક કરી શકયા છીએ એટલેા એક જ મુદ્દો સૌને માટે મે સાંભળ્યે, જે મને કબૂલ છે; અને આપણી બહુમતી થાય એટલે ત્યાં રહીને આપણે વધુ ત્રાસ આપી શકીએ અને સરકારને ઊભી પણ રાખી દઈ શકીએ એ પણ મતે માન્ય છે, પણ ઇંગ્લેંડના અભ્યાસી તરીકે હું જોઈ શકયો છું અને વિલાયતમાં એ વાત અત્યારે સિદ્ધાંત રૂપે મનાય છે કે હરાઈ સંસ્થા વિરાધમાંથી ઊલટું પોષણ મેળવે છે અને વૃદ્ધિ પામે છે. ધારાસભા અને લેાકમાન્ય સરકાર આજે નૅશનાલિસ્ટોને ધારાસભા બહાર રહેલા જોવા નથી માગતી. ચોક્કસ માનુ છું કે ધારાસભામાં જવા કરતાં ધારાસભાની બહાર રહીને