જાલિમેની ટાળીને ભેટ ૩૯ હિન્દી સરકારે કાઈ એ મૂળથી જ કદી હિન્દનું ભલુ ઈન્ગ્યું નથી. પશ્ચાત્તાપ કરવાને બદલે તમને ઊલટું દેખાડી દેવામાં આવ્યું કે બ્રિટિશ રાજ્ય હેઠળ જો તમારે રહેવુ હશે તેા જુલમ અને ત્રાસની આણુ તમારે માની લેવી પડશે. આટલા માટે જ હુ આ જાલિમાની ટાળીને અત્યારની અદાલતાની અને રાષ્ટ્રીય શાળાએ ન સ્થાપી શકું તે મારાં કરાંના શિક્ષણની સુધ્ધાં ભેટ ચડાવવા ઇચ્છું છું. પણુ એવી રાષ્ટ્રીય શાળાઓ પ્રથમ સ્થપાય અને પછી આપણાં છેાકરાંઓને આપણે શાળામાંથી ઉડાડીએ એવી રાહ જોવાની હું ચેખ્ખી ના પડું છું. જરૂર ઊભી થશે એટલે સાધના એની મેળે ઊભાં થશે. આપણાં છેકરાંએ શાળા બહાર નીકળશે એટલે આપણા માલવિયાજી જ રાષ્ટ્રીય શાળાઓ માટે કુંડ ઉધરાવવા કરતા થઈ જશે. હું હિન્દીઓને જ્ઞાન વગરના રાખવા નથી માગતો. દરેક હિન્દી રીતસર કેળવાય, પોતાના રાષ્ટ્રની પ્રતિષ્ટા સમજતા થાય અને પોતાને ગુલામ બનાવનારી કેળવણી લેવા નકાર કરે એમ હું ઇચ્છું છું. ધારાસભા મહિષ્કારના બીજા વાણ એ જ બાબતેા છેલ્લાં કહી લઈશ. પ્રશ્ન ઝીણા ભેદ નથી સમજી શકતી. અને તેા એમ જ લાગે છે કે પ્રજા સરકારની જોડે સહકાર કવા ઇનકાર કરતી હોય ત્યાં નવી ધારાસભારૂપે ભૂલથી પ્રજાના પ્રતિનિધિ મનાતા મડળમાં તે અસહકાર સૌ પહેલાં દેખાઈ આવવેા જોઇ એ. અને તેમ થતાં સરકારની આંખા જરૂર ઊધડી જશે. વાત એમ છે કે ધારાસભામાં જવાની ના પાડનારા ધારાસભાનો બહિષ્કાર કરીને કંઈ બેસી રહેશે નહીં, પશુ દેશના એકથી બીજા છેડા સુધી ફરીને સરકારની નહીં પણ લેાકેાની નજરે એકેએક પ્રજાકીય દુ:ખ લાવશે અને કોંગ્રેસ પણ દર વર્ષે એ દુ:ખને બહેર કર્યા કરશે; જેથી એ બધાં દુ:ખોનું જૈશ આ મહાપ્રજામાં તે દૂર કરવાની અસાધારણ ધારા આણે અને તેના મહાક્રોધનેા સયમ કરી તેને અદમ્ય કાર્યશક્તિના રૂપમાં ફેરવી નાખે. મુસલમાનોના અડગ નિશ્ચય ધ્યાન રાખો કે મુસ્લિમ લીગ તા ધારાસભાના સંપૂર્ણ અહિષ્કાર પોકારી ચૂકી છે. આપણે ચોથા ભાગ એક મેર ખેંચે અને ત્રણ ભાગ એથી તદ્દન ઊલટી દિશાએ ખેંચે એ શું સારું છે? અને સ્વતંત્ર હતાં એક જ દિશાએ ખેંચતા હાત તેા જુદી વાત હતી. દરેક મુસલમાન ધારાસભાના અહિષ્કાર કરે તો હિન્દુ ધારાસભામાં રહીને અડચણ કરવાની નીતિ અખત્યાર કરીને કશા લાભ ઉઠાવી શકે ખરા? મુસલમાને તો ધાર્મિક દૃષ્ટિએ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૩૯
દેખાવ