૨૪ માર્ગ દર્શન માટે આપની પ્રત્યે સીટ ય હું લખું છું તે કાંતિલાલ ખડિયા ઝાલી રહ્યા છે. રામીબહેન તથા કાંતિલાલ કાગળ લખાતા જાય છે તેમ વાંચતાં જાય છે, તે સુધારતાં છે. તમતદાર પણ ખાટલા પાસે ભરાઈ રહ્યો છે. મનુબાઈ વચમાં પેાતાનુ હાસ્ય સંભળાવી રહ્યાં છે. હવે તે વળી ખાટલા પર આવવાને સારું રુદન કરે છે. આ દૃશ્ય તમારું, જડીબહેન ઇબ્ના અઅપણનું સ્મરણ કરાવે છે. CC - જોકે ખાટલે પડી રહેવુ પડે છે તાપણ મારી તબિયત સારી ગણુાય, એ તે ઉપરથી જોઈ શકશે. અધી વાતે તમને “ અહીં સત્યાગ્રહની વાતા ચાલ્યાં કરે છે. આ મહાદેવભાઈ લખશે – અથવા મારાથી લખાશે તે હું લખીશ. 23 બાપુના આશીર્વાદ દી. યુ. વિજયરાઘવાચારી*નું સત્યાગ્રહ કરવા માટે બાપુને નિમ ત્રણ. અહુ સુંદર પત્ર. નીચે આપું છું: ૮ ખાનગી < “ ભાઈશ્રી, ' તા. ૧૯-૨-૧૯ આપણા બન્નેના મિત્ર નામદાર પટેલે ગયા જાન્યુઆરીમાં કહેલુ કે મારે। પરિચય તેએ આપને કરાવશે. હું આશા રાખું છું કે મારા ઉપર એ કૃપા કરવાનુ તેએ ભૂલી ગયા નહી હોય. ઈશ્વરકૃપાથી હવે તમારી તબિયત સારી થઈ ગઈ છે એટલે સ્વાતંત્ર્યની કૂચમાં આ કટોકટીને વખતે દેશ સ્વાભાવિક રીતે જ મા દ ક સૂચને માટે આપની પ્રત્યે મીટ માંડે છે, અતિશય અણુધારેલી ઘટનાએથી રાજદ્વારી સ્થિતિ બહુ ગૂંચવાઈ ગઈ છે. આપણી તમામ શક્તિ રોકી લે એવા પ્રશ્ન એ છે કે, એક તરફથી સાશિન કમિટીના રિપેટ ને આધારે ઘડવામાં આવેલા કાયદાઓને પસાર તા અટકાવવા માટે, અને બીજી તરફથી રાજદ્વારી સુધારાની બાબતમાં આપણા વિચારે અને આદર્શો કાયમ માટે અને સફળ રીતે સંગઠિત કરવા માટે, એમ એવડા હેતુ માટે આપણે શું કરવું ? પોતાની અણુધારી નિરુપાયતાને કારણે દેશમાં જ્યાં ત્યાં ‘ પેસિવ રીઝિસ્ટન્સ 'તા વિચાર ચાલી રહ્યા છે. વિચારકા તથા નેતાઓની એ જવાબદારી છે કે આ પવિત્ર લડતની આવશ્યકતા સ્વીકારે અને તે ચલાવવાની રીતે તથા સાધના યોજે. અમે કશા નિણુ ય ઉપર આવીએ તે પહેલાં તમારી સાથે મસલત કરી લેવી જોઈ એ એવી અમારામાંના ઘણાની તીવ્ર ઉલ્કા છે. તમે અને તેટલા વહેલા દક્ષિણની
- તામિલનાડના કોન્ગ્રેસી નેતા. સને ૧૯૨૦ની નાગપુર કોંન્ગ્રેસના પ્રમુખ.