સહકાર સરખેસરખા વચ્ચે હોય ૨૪૩ કાઈ વૃત્તિ હાઈ શકે જ નહીં. સહકાર સરખેસરખા વચ્ચે હાય, ગુલામ અને ગુલામના માલેક વચ્ચે ન હોઈ શકે. અંગ્રેજો આપણને ખરેખરિયા માનતા નથી; તેમની સાથે ખરાબરિયાપણું આપણે ન અનુભવીએ ત્યાં સુધી સહકારની વાત મારે મન ભ્રમણા છે. અને આ વિષમતા જ્યાં સુધી પ્રવ સુધી સહકારમાં હું આપણા નાશ જ જોઉં છું. પૃથ્વી બિચારી સૂય સાથે સહકાર કરવા જાય તે ભસ્મ ન થઈ જાય ?' પછી તે એમણે ‘ અસહકાર વિષે એક લેખ લખી આપવાની વાત કરી. ત્યાં એક અવાડિયાના ત્યાંના અમારા વસવાટ દરમિયાન વિદ્યાર્થી ઓએ ‘વાલ્મીકિ પ્રતિમા ’ નામનું રવિભાણુનું એક નાનકડુ નાટક એ વખત ભજવી બતાવ્યું. પણ ગાંધીજીને તે સૌએ બધાયે દિવસ શાન્તિ જ બધાને મળવાના રાખ્યા હતા. સવારે વિદ્યાર્થી એ પછી શિક્ષા મળ્યા, પછી મારે સ્ત્રી મળી. વાતચીત આપવાને લાભ તે હું નહીં કરું, પણ વાતચીત ખાસ વિશેષતાવાળી હોવાથી તેને ટૂંકા ઇષ્ટ લાગે છે. આપી હતી. છેલ્લા દિવસ પ્રા નામ દિરમાં મળ્યા, આ બધાંની સાથે થયેલી પ્રાર્થનામંદિરમાં થયેલી સાર આપી દે! મને પ્રાથનામંદિર એક સાદુ આરસની પરસાળનું મકાન છે. નિત્યપ્રાર્થના તે વિદ્યાર્થી એ બહાર કરે છે, પણ અવાડિયે કવિશ્રી હાય તે તેએ અથવા ખીજા કેાઈ અધ્યાપક ધમ નીતિ સંબધી મેધનાં વચના કહે છે; તે આ સ્થાને કહેવામાં આવે છે. શિક્ષા અને વિદ્યાર્થી એની સાથે મેળાપ થવાનું મે ઉપર જણાવ્યું છે તે આ મંદિરમાં થયા હતા. એક નાના આસન ઉપર ગાંધીજી વિરાજ્યા હતા, સામે ગધપુષ્પ રાખેલાં હતાં, અને સામે વિદ્યાર્થી એ અને શિક્ષકા ભેળા બેઠા હતા અને એક બાજુએ બહેને ખેડી હતી. આ મેળાપનેા આરંભ અને ઉપસ ંહાર બહુ સમુચિત રીતે થયા. આર ંભ રવિભાણુના નીચેના પ્રસિદ્ધ ગીતથી થયે : અંતર મમ વિકસિત કરા અંતરતર હે ! નિર્દેળ કરો, ઉજ્વળ કરી, સુંદર કા હે! અંતર૦ જાગૃત કરી, ઉદ્યત કરેા, નિર્ભય કરા હૈ, મગલ કા, નિરલસ, નિઃસાય કરો હે! અંતર
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૪૩
દેખાવ