લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
 
૨૪૪
 

હું કઇ હિંદુ નથી યુક્ત કરી હું સબાર સગે, મુક્ત કરી હું અંધ, સંચાર કર સકલ મે શાંત તામાર છંદ ! ચરણેષમે મમ ચિત્ત નિષ્પદ્રિત કરો હે! નન્દ્રિત કરી, નન્દ્રિત કરી, તન્દ્રિત કરી હે! અંતર મમ વિકિસત કરા અંતરતર હે! અંતરને નિમળ નિર્ભય કરવાની આ ગંભીર પ્રાર્થના શ્રોતાઓને સએધીને જે અંગ્રેજીમાં મેલ્યા તેને ટૂંકા સાર ભાઈઓ અને બહેનેા, પછી ગાંધીજી આ હતા : તમારી સાથે થેડા દિવસના આનંદના સહવાસ મળ્યા એ તે અવર્ણનીય છે. હું મારી કથળેલી પ્રકૃતિ સુધારવા અહીં આવેલા, અને તમને આનદ થશે કે હું તદ્દન સાો થઈને નહીં તોપણ સારી રીતે સુધરીને તે અહીંથી જઈશ જ. બંગાળીમાં તમારી સાથે હું વાત કરી ન શકું એ મને વસમું લાગે છે, મને લાગે છે કે કાઈ દિવસ તમારી સાથે બંગાળીમાં વાત કરવાની મારી આશા બરાબર ન હેાય તેપણ મારું હિન્દુસ્તાની તમે સમજી શકો એવી મારી આશા તે અયેાગ્ય નથી જ. હિન્દુસ્તાની તમારી શાળામાં ફરજિયાત વિષય ન થાય અને તમે ન શીખી લે ત્યાં સુધી તમારી કેળવણી સપૂ નહી કહેવાય. વળી એક બીજી વાત હું તમારાથી છાની નથી રાખતા કે તમારી શાળાને જતે દહાડે અતિશય ઉદ્યમી મધમાખોથી ભરેલા રૂડા મધપૂડા થઈ રહેલી જોવાની હું આશા રાખું છું. આપણા હૃદયની સાથે આપણા હાથને સુંદર સહકાર નહી અમે ત્યાં સુધી આપણું જ્બન ખરું ધ્વન નહી અને. મને લાગે છે કે હુ હાલ જે કામમાં ગિરફ્તાર થઈ રહ્યો છું તેનુ રહસ્ય નાના બાળક આગળ પણ મૂકી શકાય એમ છે. છતાં હું જે કહેવાના છું તે સઘળું બાળકાને જ માટે નથી. મારાં પાતાનાં બાળકા પાસેથી, મારાં પેાતાનાં તથા દક્ષિણુ આફ્રિકામાં મારાં પેાતાનાં માનેલાં ખળકા પાસેથી મે કશી વાત છાની નથી રાખી. મારે માટે તે માત્ર એક ધર્મ છે, તે હિન્દુ ધર્મ. હું મને હિન્દુ કહેવડાવીને અભિમાન લઉં છું, પણ હું કાંઈ કટ્ટો ક· હિન્દુ નથી. હુ ૧. સૌની સાથે. ૨. સર્વ કર્મમાં તારા શાંત સગીતના સંચાર કર. ૬. નિશ્ચલ,