વિદ્યાથી ઓના શાળાપ્ત્યાગની અસર ૨૪૯ જ્યારે હું લાહાર ગયા ત્યારે વિદ્યાથી એના ચહેરા ઉપર જે ઉલ્લાસ એમને માહુ કઈ એ થયેા હતે. બન્યા હાત અને ખાટી લાગણી બતાવી હતા એથી મે જોયું કે કોલેજના જો હું વિદ્યાર્થીઓની સાથે ગાભરા હોત કે કોલેજમાં જો આપણે નહીં જઈએ મટી જવાના છીએ તે એમને કૉલેજોમાં ન હોત તે - તે આપણે માણસ જ માહુ વધત. ને વિદ્યાથી એ સરકારી કરી શકત ? હું કહું છું કે હાત તો સરકાર એમને સલામ ભરવાની ૧૪ ન સરકાર એમને શું જો એ વિદ્યાર્થી એ સરકારની કોલેજોમાં ન વાંકા વાળ પણ ન કરી શકત; એમને પાડી શકત. વિદ્યાર્થીઓને જે મેટામાં મેટે ડર હતો તે એ હતા કે આપણે યુનિયન જૅકને સલામ ભરવા નહી જઈ એ તે આપણે મૂઆ જ પડયા છીએ. જો એ વિદ્યાર્થી એ સ્વતંત્ર – સરકારને જેની સાથે કઈ પણુ સબંધ ન હોય એવી — શાળાઓમાં ભણુતા હોત તે તેમને કઈ થાત નહીં. પણ વિદ્યાથી સરકારી જ શાળામાં હોવાથી સરકાર વિશેષ અંકુશ રાખી શકી અને પ્રજાનું નાક કાપી લીધું. વિદ્યાથી ઓને લીધે જ આપણે સ્વતંત્રતા મેળવી શકીએ અને વિદ્યાથી એની નબળાઈથી જ આપણે પરત ંત્રતામાં પડી રહીએ. મેં ધારાસભાના બહિષ્કાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે એ ખરું છે. માણસ માત્ર પ્રતિમાપૂજક છે; માટે જ્યારે પ્રતિનિધિ થવાને લાયક હાય એવા નાયકા ધારાસભામાં જવાનું માંડી વાળો ત્યારે એની ક્ષણિક અસર બહુ મેટી થશે એ હું જાણું છું. એ કામ અત્યારે ને અત્યારે કરી શકાય એવુ છે, એટલે તુરત થવું જોઈ એ. તેની અસર પણ મોટી થવાની. છતાં હું એમ પણ વચન આપવા ઇચ્છું છું કે જો સરકારના તાબાની અધી નિશાા ખાલી થાય તે એક માસની અંદર હિન્દુસ્તાનને ચહેરા બદલાઈ ગયેલા તમે જોશે. દરેક વિદ્યાર્થી એકાએક આવતી કાલે જ નીકળી જાય તેા એની જે અસર પ્રાની અને રાજ્યકર્તાઓની ઉપર પડવાની તે આજા કશાથી નહીં ડે. જેટલી અસર વિદ્યાથી ઓના છેાડવાથી પડવાની છે એટલી અસર વકીલોના છેડવાથી પણ નહીં પડે. જ્યારે વિદ્યાથીએ સરકારની નિશાળમાંથી નીકળી જશે ત્યારે સરકાર સમજી જશે કે આપણું તાનસા વોટર વર્ક્સ — એટલે દૂર શા માટે જઈએ ? — દૂધેશ્વર વોટર વર્ક્સ બધ થયું. વિદ્યાથી એની ઉપર જ હિન્દુસ્તાનની સ્વતંત્રતા નિર્ભર છે, કારણ કે વિદ્યાથીએ એ જુવાનવ છે. વકીલા ખુઝુર્ગ ગણાય, કારણ એમને વ્યવસાયેા રહ્યા. પણ વિદ્યાર્થી એ નિર્દોષ જીવન ગાળે છે. વજ્રાલેને સ્વાર્થ (ભરણપોષણના ) રહ્યો છે તેથી વકીલે। પાસે વકીલાત છોડાવવી મુશ્કેલ છે; પણ વિદ્યાર્થી આતે એ સાથે નહી - કાલય ગ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૪૯
દેખાવ