પર અિનશરતે શાળાકોલેજો છાડા 6 છે. એ ચીજોની પ્રતીતિ તમને પડતી હોય તે! તમે આવતી કાલે જ નિશાળે ને કોલેજો છેડા એમ હું ઇચ્છું છું, બીજી નિશાળા કયાં છે? એમ પૂછનાર વિદ્યાર્થીને મારા એ જવાબ છે કે તમારે હજી રાહ જોવાની જરૂર છે, માબાપાની સાથે સલાહ કરવાની જરૂર છે, કારણ કે તમે શકિત છે. જે એડીમાં સરપ વસતા હાય એ એરડીમાંથી નીકળી જવા માટે મને શંકા શાની હોઈ શકે? રાષ્ટ્રીય કૉન્ગ્રેસે જે ઠરાવ કરેલા છે એને અર્થ શો છે એ તમે વિચારવા ધારતા હા તે હું કહુ છું કે એ ઠરાવમાં આપણને નવી નિશાળ મળવાની શરત નથી. આપણને નવી નિશાળેા મળેા યા ન મળેા, પણ જે નિશાળ આપણુને ઝેરરૂપ થઈ ગઈ છે એ નિશાળના તા ત્યાગ કરવા આવશ્યક જ છે. આ યુદ્ધને સમય આવ્યો છે શસ્ત્ર આથી કાઈંએ એમ નહીં સમજી લેવું કે હું કેળવણીની વિદ્ધ છું અથવા તો મારા કેળવણી વિષે જે વિચારે છે એને હું પ્રચાર કરવા ધારું છું. એ વિચારાનો પ્રચાર હું. રાષ્ટ્રીય શાળા મારફત કરી રહ્યો છું; અને જે વખતે એવી કેળવણીનેા પ્રચાર મારે વધારે કરવા હો ત્યારે હું મારું સાધન શૈધી લઈશ. પણ અત્યારે જે દષ્ટિએ હું નિશાળેાને ત્યાગ કરાવવા ઇચ્છું છું એ દષ્ટિ સિપાહીની છે. જયારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે નિશાળિયા નિશાળ છોડે છે, અદાલતા ખાલી થાય છે અને જેલેા પણ ખાલી પડે છે. જેલમાં રહેનાર જેલીએ પણુ પાતાને સ્વભાવ છેાડી દે છે અને લડાઈમાં ઝૂકે છે. તે જ પ્રમાણે આપણને આ યુદ્દો સમય આવ્યો છે. જો આ પ્રજા ગામનારી હોત તે હિન્દુસ્તાનમાં કયારનીયે અસંખ્ય તલવારા નાગી થઈ હેત; પણ્ હિન્દુસ્તાનમાં એ તત્ત્વ હાલ અશકય છે. અત્યારે તે સામાન્ય દિષ્ટએ, લૌકિક દિએ જ આ પ્રશ્ન હું પ્રજા આગળ મૂકી રહ્યો છું કે જે સરકાર તરફથી આપણું આટલું માનભંગ થયેલું છે તે સરકાર પાસેથી આપણે દાન લઈ શકતા નથી, મદદ લઈ શકતા નથી. માટે જો એ તત્ત્વ માન્ય થાય તે નિશાળેા હૈ કે ન હૈ એના સવાલ રહેતા જ નથી. એટલે તમારે તે એ દષ્ટિએ વિચાર કરવાના છે કે અત્યારે વિદ્યાર્થી એની તાત્કાળિક ફરજ નિશાળ છેડવાની થઈ છે કે નહી ? નિશાળે છોડીને વિદ્યાથી આ શું કરે? સંધિકાળને વખતે જે વિદ્યાર્થીઓ નવરા થઈ બેસે તે શું કરે? એ બધા પ્રશ્નો તમે પૂછી શકા છે. સિદ્ધાન્ત મેં જે મૂકેલા છે તે જ છે. એમાંથી જે ઉપસિદ્ધાન્તા નીકળે છે એ તમારી આગળ હું મૂકતા જ નથી. મુખ્ય સિદ્ધાન્તને અનુસરીને આપણા દિલમાં જે ફેસલો થાય તે પ્રમાણે અટળપણે વવું. પણુ શંકાનું
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૫૨
દેખાવ