૨૫૬ વીર શિક્ષક વિના પ્રજા ન ચડે કરતાં કરતાં મને એમ લાગ્યું કે જે પ્રાના શિક્ષકાએ પોતાનું પુરુત્વ ગુમાવી દીધું છે તે પ્રજા કાઈ દિવસ ન ચડે. આપણા શિક્ષકા પાતાનું પુરુષત્વ જરૂર ખાઈ ખેડા છે. જે વસ્તુ કરવાને તેઓ ઇચ્છતા નથી તેવી વસ્તુ તે બળાકારે કરે છે. તેમની પાસે મારીને કેાઈ કાંઈ નથી કરાવતું, પણ તેમના ઉપર સૂક્ષ્મ અળાત્કાર થાય છે જ. એમના માટેરાની ધમકી, પગારમાં નુકસાની કે પગાર વધી ન શકે એવી ધમકી કે સૂચનાથી શિક્ષકા ગાભરા અને છે. હવે એવા પ્રસંગ આપણી સામે આવીને ઊભા છે કે શિક્ષકો તેમ જ શિક્ષિકા પોતાના જાન, પોતાના માલ અને પાનાના પગાર જોખમમાં મૂકી દે અને ખરી વસ્તુ હિંમતથી વિદ્યાર્થી એ પાસે સૂકે. તે તેમ મૂકી ન શકે તા તેમણે ઉદરાણુના સાધનને ત્યાગ કરવા જોઈએ. આટલું હું આજે શિક્ષકાને બતાવી લઉં એટલે મારું આજનું કામ સમાપ્ત થશે. મારી સામેના પક્ષમાં શાસ્ત્રિયા જેવા મહાન શિક્ષક છે. પડિત માલવિયા, જેમણે હિંદુ યુનિવર્સિટી જેવી સંસ્થા સ્થાપી છે, તે પણ માને છે હું પ્રજાને આડે તે દેરી રહ્યો છું. જે નૈશનાલિસ્ટ પક્ષના છે તેમને પણ શંકા છે, છતાં મને લાગે છે કે હું સાચા હું. થાય છે આરની સ્વાતપ્રિયતા બગદાદથી આવેલા. એક ગૃહસ્થે મને આજે તેમને ત્યાંને અનુભવ સભળાવ્યે, તેથી હું તેા ત થઈ ગયો છું. હું કહું છું કે હિ ંદુસ્તાનમાં રહેવું મારે સારુ વસમું થઈ પડયું છે, જે હું અસહકારના વિચાર ચાવીસે કલાક કરતા ન હોઉં—તી વખતે પણ મારું મન એ જ વિચારથી શાંત - તે હિંદુસ્તાનમાં મારે સારું રહેવુ અશકય થઈ પડ્યું હત. હું માનું હું કે બગદાદના નિરક્ષર આરમે આપણા કરતાં અન તકેાટિગણા આગળ વધેલા છે. આ ગૃહસ્થ ડૅાઈ નાખી દીધા જેવા માણસ નથી. એ બગદાદમાં સરકારી તાકરીમાં મેટા હોદેદાર હતા. તેએ અગ્રેજ સરકારના દુશ્મન નથી. તેમણે જેવા હતા તેવા જ અનુભવ મને કા છે. ગંગાબહેને તેમને પૂછ્યું, ત્યાં અંગ્રેજનું રાજ્ય ટકશે ખરું?' તેમણે કહ્યું, ‘એ કંઈ હિંદુસ્તાન છે? × જ્યાં સુધી એક પણ અંગ્રેજ મસોપોટેમિયામાં હશે ત્યાં સુધી આરએ શાંત થઈ ને એસરો નહી. આરએની પાસે દારૂગોળા કે તલવાર એવી સામગ્રી નથી
- હશે પશુ ધૂળ જેવાં હશે — પણ એક સામગ્રી માત્ર તેમની પાસે જરૂર છે. આ દેશ અમારી છે. આ અમારા દેશમાં જેમને અમે રજા નહીં દઈ એ તે એક પળ પણ ન રહી શકે. ’