લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
 
૨૫૮
 

૫૮ અંગ્રેજી કેળવણીએ આપણને પામર અનાવ્યા છે રાજ્યમાં જુલમ થતા એ હું જાણું છું; તેનામાં અભિમાન હતું. અત્યારે તે અંગ્રેજી રાજ્ય નાસ્તિક છે, ધર્માંથી વિમુખ છે. એ રાજ્યમાં આપણા ધમ જોખમમાં આવી પડેલે છે. આપણી આસપાસના મુલકમાં પહાણુ, ઈરાની અને આપણા કરતાં સારી છે. આપણા જેવું શિક્ષણુ તેમને આપણાથી તે ચડતા છે. આરની સ્થિતિ મળતુ નથી છતાં આ પ્રમાણે આપણી દીન દશાનું ચિત્ર આપ્યા પછી શિક્ષકાની પાસે હું મારા કેસ મૂક છું. જ્યાં સુધી આપણે આપણા શિક્ષણની આતિ આપવાને તૈયાર નથી ત્યાં સુધી દેશને સ્વતંત્ર કરી નહીં શકાય. આજકાલ મારી પાસે ઘણા વિદ્યાર્થી એ આવીને પોતાની વાતેા હૃદય- ભેદક રીતે કહે છે, છતાં તેઓ બેબાકળા છે એમ હું જોઉં છું. અમે શાળા છેડી દઈએ તે કાલે જ બીજી શાળા મળે કે નહીં એવા સવાલ કરે છે. એ શિક્ષણને મેહ છે. હું પોતે શિક્ષણતા વિરોધી છું એમ કેાઈ નહીં કહે. હું ક્ષણુ પણ વિચાર કે વાચન વિના નથી રહેતા. પણ ચોપાસ દાવાનળ સળગતા હોય ત્યારે આપણે ડિકન્સ કે શેક્સપિયર લઈને વાંચવા એસી નથી શકતા. અત્યારે દાવાનળ સળગે છે. અત્યારે શિક્ષણના માહ ન જ રાખવા જોઈ એ. મેલા શિક્ષણના ત્યાગ અંગ્રેજોએ પંજાબમાં ને ગેા દીધા છે, તે તે મલિન અંતઃકરણ પૂરું પગાર કે શિક્ષણ તેમની તમને જો મનમાં સિદ્ધ થઈ ગયું હાય કે ખિલાફતમાં હિન્દુસ્તાન ઉપર અત્યાચાર કર્યા છે, અત્યાચારનું તે પૂરું પ્રાયશ્ચિત્ત ન કરે, પોતાનું સ્વચ્છ ન કરે, ત્યાં સુધી કેાઈ પણ જાતનું દાન કે પાસેથી સ્વીકારવું એમાં મહાપાપ છે. રાક્ષસ પાસેથી આપણે શિક્ષણ નહીં લઈ એ. મેલા હાથથી અપાતું શુદ્ધમાં શુદ્ઘ શિક્ષણ પણ મેલું જ છે. અંગ્રેજો તો પેાતાના મેલને પણ સ્વચ્છતા કહીને બતાવે છે. S અત્યારે આપણામાં જે દીનતા છે, પામરતા છે, આપણે જે ભ્રમણામાં પડેલા છીએ તે અંગ્રેજી કેળવણીને લીધે જ છે. અંગ્રેજી કેળવણી મળી ન હાત તે। આપણે અત્યારે કઈ હિલચાલ કરતા ન હેાત એ મિથ્યા વાત છે. દેશને માટે મરવું એ વૃત્તિ આરએમાં છે. તે આપણામાં નથી. આવી પતિત દશામાંથી જ્યાં સુધી આપણે નથી નીકળ્યા ત્યાં સુધી હું ભવિષ્ય કહું છું કે હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ શકશે નહીં. શિક્ષા અને પ્રેાફેસરાને હું હિંમતથી કહુ છું કે પ્રશ્નને જો ઊછળતી, ઉત્સાહિત કરવી હોય તો આવતી કાલે જ રાજીનામું આપો. રાજનામું આપનાર શિક્ષક વિદ્યાર્થી ને ભારેમાં ભારે પાર શીખવશે.