૬૦ સુરાદાબાદ રાજકીય પરિષદ છે, જે સલ્તનત ત્રીસ કરોડ પ્રજા તરફ જાલિમ બની છે, જે સલ્તનત ત્રીસ કરાડ પ્રજાને ગી રહી છે તે સલ્તનત, આ દુનિયામાં કાઈ ખુદા હાય તા જરૂર માટીમાં મળવી જ જોઈ એ. ” મહમદઅલીએ મક્કામદીના વિષેના મેલવી સાહેબના વચન માટે કહ્યું કે, ખુદ એક અંગ્રેજ પ્રેફેસરે આક્સફર્ડ માં જાહેર કર્યું હતું કે મક્કામદીના ઉપર હવાઈ જહાજો ઊડયાં હતાં. એટલે મેાલવી લાકાઉલ્લાનાં વચનમાં કાંઈક વિગતની જ ખામી હાઈ શકે. આ બન્ને મેલવી- એએ વકીલ મારફત કાંઈ બચાવ રજૂ કર્યાં નથી. રાહતક છેાડીને બીજે દિવસે મુરાદાબાદ રાજકીય પરિષદ અહુ ભારે થઈ. ગયા. ત્યાં સયુક્તપ્રાંતની મુસલમાન ભાઈએ ખિલાફતના પ્રશ્ન ઊચો ત્યારથી રાજદ્વારી બાબતોમાં ભાગ લેતા થયા છે; તેપણુ આવા જલસામાં ઝાઝા મુસલમાને જણાતા નથી. આ પરિષદમાં તે મુસલમાને અને હિંદુએ એકબીજાની સાથે જોડાજોડ એડેલા જ્યાં ત્યાં નજરે પડતા હતા. સ્વાગત સભાના અધ્યક્ષ પણ મુસલમાન r હતા. આ પરિષદના અધ્યક્ષ કાશીના સુપ્રસિદ્ધ વિદ્વાન બાપુ ભગવાનદાસ હતા. તેમનું ભાણું હિંદીમાં આપવામાં આવ્યું હતું. ભાષણુ ગૌરવયુક્ત વાણીમાં લખાયેલા વિચારા અને વિદ્વત્તાથી ભરપૂર હતું. એને સારમાત્ર જ ભથ્થુ ભગવાનદાસના શબ્દોમાં આપી શકાય એમ છે. - આજી ભગવાનદાસે બ્રિટિશ રાજ્યનાં એ મૂળ દુઃખ બતાવ્યાં. (૧) મનનું – એટલે તિરસ્કાર અને અપમાનનું દુ:ખ, ( ૨ ) તનનું - એટલે રાજગાર અને ખાવા પીવા પહેરવાના નાશનું દુ:ખ. બ્રિટિશ રાજ્યથી કેટલાંક સુખા પણ મળ્યાં છે. — શાંતિનાં, પોસ્ટ, પોલીસ, રેલવે, વીજળી, ગૅસની ખત્તી વગેરેનાં; પણ તે સુખે એવાં સુખ છે કે જે ભાંગ, ગાંન્ન, શરાબ અને અફીણુથી ઉત્પન્ન થાય છે, જેનાથી અંતરમાં પ્રાણુ ક્ષીણુ થતા જાય છે, ત્યારે બહારથી દેખીતી સ્મ્રુતિ દેખાય છે; જેથી સ્વાધીનતા પ્રત્યેક રીતે એછી થતી નય છે, પરવશતા વધતી જાય છે; અને જેમ પરાધીનતાં વધતી જાય છે તેમ આપણા તિરસ્કાર વધતો જાય છે, અને ભાંગ, શરાબ, અફીણ પાઈને આપણી અધી દાલત અરબાદ કરવામાં આવે છે. દોષ રાજનીતિના ધારણો છે. સરકારના સિદ્ધાન્ત એ નથી કે હિંદીએ સુખ મેળવે; સિદ્ધાન્ત એ છે કે રાજ્યની ઇજ્જત વધે. એ રાજ્યની તૈયત એ નથી કે હિંદી અને અંગ્રેજોની વચ્ચે ખરાખરી, ભાઈચારા અને મનુષ્યત્વભયું વન રહે; બલ્કે એ છે કે હિંદીએ હમેશાં શાસિત રહે - દૂઝણી ગાય અને હળ ખેંચનારા અળદ રહે.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૬૮
દેખાવ