લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
 
૨૬૯
 

અસહકાર ‘કોન્સ્ટિટયૂશનલ' નથી? ઉત્તમ, મધ્યમ અને અધમ રાજા બાણુ ભગવાનદાસે રાજાપ્રજાનેા સંબંધ બહુ સરસ રીતે બતાવ્યા. ૨૧૯ આ દેશના પુરાતન સિદ્ધાન્તા પ્રમાણે તે રાન્ન ક્ષત્રિયવૃત્તિના હાવેા જોઈ એ. પ્રજાની રક્ષા કરીને તેની પાસે કર લઈ રાજ્યનેા વહીવટ ચલાવે તે જ રાન્ન ઉત્તમ કહેવાય. જે રાજા વેપાર કરીને પોતાની આમદાની વધારે તે વૈશ્યવૃત્તિ રાજા મધ્યમ કહેવાય; કારણુ પ્રજાને વેપારરાજ્ગાર તેથી નષ્ટ થાય છે. પણ જે નીચ રેાજગાર કરે અને કરાવે જેવા કે આબકારી અને અફીણના પ્રચાર અને વેચાણ — તે રાજા અધમ છે. આ - નવા રાજ્યમાં શરાબ અને અફીણના રાજગાર ચલાવવામાં આવે છે. કેળવણીની જે રીત નવા રાજ્યે આપણા દેશમાં દાખલ કરી છે તેથી નવું ધન પેદા કરવાને ઉપાય આપણે નથી શીખતા. કેવળ એકના માંમાંથી રેટી અને ગજવામાંથી પૈસા લઈ તે ખીન્નના માંમાં અને ખીસામાં મૂકવાની ચતુરાઈ શીખવવામાં આવે છે. એ જ આ રાજનો દોષ છે. આ દેશમાં લેાકેાને લુચ્ચાઈના ધંધા શીખવા અને કરવા પડે છે, કારણ અસલના બધા રાજગારા તેા વિલાયતી રાજગારે ચૂરી નાખ્યા, અને અહીંની નીતિનું વાતાવરણ દૂષિત કર્યું. ટૂંકામાં અત્યાર સુધીની આ દુ:ખ મટાડવાની પ્રણાલિકાનું વર્ણન કરીને આણુ ભગવાનદાસે તે પ્રણાલિકામાંથી મળેલા સુધારાઓનું માયાવી સ્વરૂપ બતાવી આપ્યું. પન્નબ અને ખિલાફત એ ભયંકર અપમાનેા છે એમ થાડાં જ વાગ્યેામાં કહી દીધું, અને તેને માટે જે જલદ ઉપાય લેવામાં આવ્યા છે તેની ચર્ચામાં ઊતર્યાં. r C અસહકાર ‘રાજ્યમાન્ય ’(constitutional) નથી એ ભ્રમને ભગવાનદાસજીએ પહેલા ફાડ્યો. તેમણે જણાવ્યું કે, આ રાજયમાં લાણું

  • રાજ્યમાન્ય • અને ફલાણું ‘રાજ્યમાન્ય નહીં' એમ કરાવવું મુશ્કેલ છે.

અમૃતસરમાં કોંગ્રેસ ભરવાની એક વાર મનાઈ થઈ ચૂકી હતી, પછી પરવાનગી મળી. જો મનાઈ હોત ! કૉંગ્રેસ કોન્સ્ટિટયૂશનલ ’ ન હતી, પરવાનગી મળી એટલે તે કૅસ્ટિટયશનલ થઈ. ૧૯૧ની મિસિસ એસટની નજરબંધીના વિરોધ કરવા કલકત્તામાં મનાઈ છતાં સભા ભરી એટલે લોડ રેશનાલ્ડોએ મનાઈ ઉઠાવી લીધી અને સભા ‘કૅન્સ્ટિટયૂશનલ ’ થઈ ગઈ! કૉન્સ્ટિટયૂશનલ ’ અને · અનકૅૉન્સ્ટિટયુશનલ ' રાવવુ એ તે અંગ્રેજ અમલદારાની હાથચાલાકીના ખેલ છે. રેલેંટ ઍક્ટ, સિડિશિયસ મીટિંગ્સ ઍક્ટ, ડિફેન્સ ઑફ ઇન્ડિયા એકટ, પ્રેસ ઍક્ટ, ગવર્નર જનરલના ઑર્ડિનન્સ, માર્શલ લેં।, આ બધી