સિસ ગ્લેઝિન 99 ૨૭ “તમને મળેલા પૈસા, જરૂર તમે ઉછીના લીધેલા ગણો. હું માનું છું કે મે રુસ્તમજી શેઠને એ પ્રમાણે કહ્યુ છે. પણુ એ હું સેગંદ ઉપર કહી શકતા નથી. કારણ સામાન્ય રીતે મે લખેલા કાગળાની હું નકલ રાખતા નથી. જયારે તમને પૈસા પાછા મોકલવાની ઇચ્છા થાય ત્યારે, તમે એમ ઇચ્છે તે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછા લેવામાં મને વાંધેા નથી, એક જ શરતે કે મને આપવા માટે તમારે કાઈનું દેવું કરવું નહીં. “ ઉપર મેં જે લખ્યું છે તે ઉપરથી તમને ખબર પડશે કે મારી તબિયત પહેલાં કરતાં સારી છે. જોકે હજી હું પથારી છોડી શકતા નથી. કહે છે કે મારું હૃદય નબળું છે અને મારે ભારે શ્રમ લેવા જોઈએ નહીં. પણ મને પેાતાને સારું લાગે છે અને હું પ્રફુલ્લિત છું. “ દેવીબહેન મને નિયમિત લખતાં રહે છે. એ કહે છે કે તમે ભાગ્યે જ ( અહીં શબ્દો રહી ગયા લાગે છે). લેાકેા પોતાની દેવી સાથે એમ વતા નથી. અથવા શું સ્ત્રીએને જુદી રીતે વવાને ખાસ અધિકાર હાય છે ? “હા, હરિલાલને કારી ઘા લાગ્યા છે. ચચી બહુ ભારે હતી. મેં તમને ખાસ લખેલું નહી”, એમ ધારીને કે રામદાસ ઉપરના તારથી તમને બધાંને ખાર મળી જ જશે. વળી તે વખતે હું એટલેા ખીમાર હતા કે કાઈ ને લખી શકું નહીં. હિરલાલનાં બધાં બાળકી અહીં છે અને આ કાગળ લખાવુ છું તે વખતે મારી પાસે રમે છે. “હિંદ સરકાર ધારાસભામાં અમુક કાયદા પસાર કરાવવા ધારે છે તેની સામે સત્યાગ્રહની વાત ચાલી રહી છે. આવતી કાલે આશ્રમમાં યુદ્ધ પરિષદ મળવાની છે. તમે એટલું માનજો કે આવી પરિષદે। ત્યાં થતી, જેમાં તમે એક પાત્ર ( કે સ્ત્રીપાત્ર ? ) અને ઠીક ઠીક સમજદાર પ્રેક્ષક બનતાં હતાં તેની મૂડી નકલ એ હશે. એટલે એ સભાતું તમને મારે વન આપવાની જરૂર નહી રહે. “ અહીંના આશ્રમમાં સ્ત્રીઓને દાખલ કરવાની અધી છે. એ તમારી ટીકાથી મને આશ્રયં થાય છે. એ ઉપરથી તે એમ જણાય છે કે તમે આશ્રમમાં કશે! રસ જ લેતાં નથી. અહીં આશ્રમમાં તે ધણીયે સ્ત્રીઓ છે. એ સઘળાંને કેળવણી આપવામાં આવે છે. એમાં ત્રણ કન્યાએ છે. એ કન્યાએ ઘરની જ છે. પણ એમાં દોષ અમારો નથી. બીજી કન્યાએ નથી આવતી એનું કારણ તે એ છે કે અમારી શરતોએ લોકા પેાતાની કન્યાએ ઇન્ડિયન એપિનિયન'માં કામ કરતા મિ. વેસ્ટનાં બહેન.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭
દેખાવ