૧૦ આપણુ પુરાતન ‘કોન્સ્ટિટ્યૂશન
વાતા જો કૉન્સ્ટિટયૂશનલ ' હોય તે પ્રશ્નના પ્રાણ લેવા એ પણુ કૉન્સ્ટિટશનલ ' છે. આપણે ધમ શું કહે છે પશ્ચિમના વિલાયતી કાનૂનેા ગમે તેમ કહે, પણુ આ દેશના હાશ વના પુરાણા ધર્માંના કાનૂન જે આદિરાજ મનુના નામથી પ્રસિદ્ધ છે તે, તથા તેમની પછી લખાયેલી શુક્ર અને વ્યાસાદિ ઋષિએની નીતિ તા સ્પષ્ટ કહે છે કે જો રાજા અને રાજાના નેકરેા અધમ કરે, અન્યાય કરે અને સાચેા પન્થ છેડીને વિપન્થે ચાલે અને પ્રજાને પીડે તે પ્રજાની તરફથી તેને નિગ્રહ થવા જોઈ એ, દંડ થવા જોઈ એ. પુરાણા કાળમાં તે રાજાને પ્રતિજ્ઞા લેવી પડતી હતી, અને રાજાને ચેતવણી આપવામાં આવતી હતી કે તેણે કર લઈ તે પ્રજાના પગારદાર તાકર તરીકે અને ગુલામ તરીકે રહેવુ, અને પેાતાને આરામ છેાડી, પ્રજાના આરામને સાધવા, એટલું જ નહીં પણ જે પેાતાની આપખુદીથી તે પ્રશ્નને દુ:ખ દેશે તેા જે દંડથી પ્રશ્નમાંના દુષ્ટ જનનું દમન કરવાનું ઠરાવ્યું છે તે જ દંડથી રાજાનું દમન થશે. આ સિસ્ક્રાન્તાના પ્રતિપાદન માટે ભગવાનદાસજીએ ટાંકેલાં અવતરણે જેમનાં તેમ અહીં આપી દઉં છું: ચા દિમિની દ્વિ સ્વ પ્રિયં મનસૉન્ગમ્ | જર્મન્થ હિતમાત્ત તથા રાજ્ઞાવ્યસંયમ્ ॥ પતિતબ્ધ છુશ્રેષ્ઠ સવા ધર્માનુર્વાતના। સ્વ પ્રિયં તુ પરિત્યખ્ય યદ્યસ્ફોહિત મવેત્ ।। (મ. ભા. શાં. અ. ૫૫) પ્રજ્ઞા સૂઢિગતે ચસ્માદ્યમં પરિનિવ્રુતિ । સન્યત નિર્યસ્તુ દુનિમિ: સતૃવાધમઃ।। નરĂ વિમોક્લ્ય વાગ્યે સાધ્યનુષ્ઠિતઃ । સંચય સમતે વિવિત્તેન રાના વિદ્યુતે ॥ ઞધર્મશીલો નૃપતિયા ત મૌર્યપ્નન ૧. જેવી રીતે ગભવતી સ્ત્રી પેાતાને મનગમતી વસ્તુઓના ત્યાગ કરીને કેવળ ગનું જ હિત થાય તેમ કરે છે, તેવી જ રીતે હું કુરુક્ષેષ્ઠ (યુધિષ્ઠિર ), નિરતર ધર્મ અનુસાર વર્તન કરનાર રાજાએ પણ પેાતાને ગમતી વસ્તુએ જતી કરીને લેાકાનું હિત થાય તેવું જ વર્તન કરવું જોઈએ.