આપણું પુરાતન ‘કૌન્સ્ટિટયૂશન’ વહૂનાêમહ્યં ત્તિ નુવર્તેર્વવત્તરમ્। વઢુસૂત્રૠતો રન્નુ: સિદ્દાચાર્જુનક્ષમ: ।ર જો રાજા આટલાથી પણુ ન સમજે તે નવીન સુલ્વારેઝ રૂઢિગતે યત:। ગુળનીતિવદ્વેષો જમૂોગ્યધામ: || નૃવો વિ મવત્ત તુ ત્વર્ગદ્રાષ્ટ્રવિનારાન્ તત્વયે તસ્ય વજન મુળયુક્ત પુરોહિત પ્રત્યેનુમતિ મત્લા સ્થાયંત્રન્યાયે । (‘ શુક્રનીતિ ’- અ. ૨૭૪–૨૭૫) ૩ અંતિમ દંડ મનુ ભગવાન આ પ્રમાણે જણાવે છે: વામાત્મા વિષમ: ક્ષત્રો રજ્જુનૈવ નિહન્યતે। ટુન્ડો ૢિ સુમતેનો પુત્રંëાતામમિ:। ધર્માદ્વિતિ દૃપ્તિ નૃવમંત્ર સાંધવમ્ | વિનષ્ટોઽવિનયાત્રટુવચનચિય:। વનો સુવા વૈગવનચૈવ સુમુવો નિમિરવચ ૭૧ આ પ્રમાણે આપણા દેશના પુરાતન ‘કોન્સ્ટિટયુશન ' અનુસાર રાજાની નીતિ અનીતિની તપાસ થઈ શકતી હતી, અને રાજાની કસૂર સાબિત થયે ૨. જેનાથી પ્રશ્ન બહુ દુ:ખ પામે છે, જેના કામને ચારે કાર વખાડવામાં આવે છે અને ગુણવાન તથા પૈસાદાર લેાકા જેના સંગ કરતા નથી તે રાન્ન અધમ નવા. ખેતી, ગેાપાલન, અને વેપાર કરનાર માણસ એ ધધાએ કરતાં સરાયમા કે જોખમમાં પડે તેા તેથી રાન્ત જ વગેાવાય છે. અધમશીલ રાન્તને લેાકાએ ધાક બતાવતા એઈએ. અનેક લોકોને સપ કે એકમત રાજાના બળ કરતાં વધુ બળવાન છે. જેમ કે, અનેક તાંતણાના બનેલા દોરડા વડે સિંહ વગેરે જેવાં બળવાન પ્રાણીઓને પણ બાંધી ખેંચી શકાય છે. ૩. નવા કરવેરાને પરિણામે પ્રશ્ન ઉદ્વેગ પામે છે; તેથી તેમ કરનાર રાજ રાજકુળમાં જન્મેલા હાય તેપણ તે ગુણ અને નીતિને દ્વેષ કરનારા અને અધામિક હાય તા તે રાષ્ટ્રને વિનાશ કરનારા છે એમ સમજી તેનેા ત્યાગ કરવા ોઈએ. અને તેની જગ્યાએ તેના કુળમાં જન્મેલા કાઈ ગુણવાન પુરુષને રાજ્યનું રક્ષણ થાય તે માટે પ્રજાની અનુમતિ લઈને પુરહિતે ગાદી પર બેસાડવા જોઈએ. ૪. વિષયલ'પટ, ક્રોધી અને ક્ષુદ્ર વૃત્તિવાળા રાજા દંડ વડે જ અમાત્ય વગેરે દ્વારા હણાય છે. દંડ મહા તેજસ્વી હોય છે; તે નીચ વૃત્તિવાળા કે અસંસ્કારી રાન્ત વડે મુશ્કેલીથી ધારણ કરાય છે. ઈંડ રાજધમ થી ચલિત થયેલા રાન્તના તેના બાંધÀા સહિત નારા કરે છે. વેન અને નહુષ, તેમ જ પિજવનના પુત્ર સુઢ્ઢા તથા સુમુખી નિમિ – એ બધા રાજાએ તેમના અવિનય કે ઉદ્દામાને કારણે વિનાશ પામ્યા.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭૧
દેખાવ