લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
 
૨૭૩
 

વિદ્યા, તપસ્યા અને કુરબાનીને ઉપદેશ સર અને તપસ્યાની સંપત્તિ પ્રાપ્ત કરેલું દેશસેવક મંડળ તૈયાર કરેા, જેએ પોતાને બધો વખત દેશને અપ ણુ કરીને કુરબાનીને માટે તૈયાર રહે. આપણે અગત અને ઇબ્રાહીમના જેવી કુરઆનીએ કર્યા સિવાય બન્ને ઉપાય કાઈ નથી. બાબુ ભગવાનદાસના ભાષણના ઉપર આપેલા સાર ઉપરથી જણાશે કે તેઓ તૈયારીની ઉપર ખૂબ ભાર મૂકે છે, અને તે વાત બરાબર છે. પણુ આપણે તૈયાર નથી એને અર્થ તૈયાર નહી થઈ શકીએ એમ નથી, અને તૈયાર થઈ રહીએ ત્યાં સુધી રાહ જોઈને બેસીએ તા યાગ્ય મુહૂત ખાઈ એસીએ. વિદ્યા, તપસ્યા અને કુરબાનીને ઉપદેશ તે સૌએ સંધરવા જેવા જ છે, ઠેરાવા આ સુંદર ભાષણુ પૂછી ખીજે દિવસે પરિષદમાં પ્રથમ હરાવ લાવવામાં આવ્યા, તે કોંગ્રેસના ધ્યેયમાં યોગ્ય ફેરફાર કરવાની કોંગ્રેસને ભલામણ કરવા ખાખતના હતા. ભાઈ સુંદરલાલ, જવાહરલાલ નેહરુ, વગેરે એ રાવના સમર્થનમાં એણ્યા. આ રાવ વિષે ખેલતાં એક ગૃહસ્થે એક રમૂજી દાખલા આપ્યા: “ એક આઈ અદાલતમાં ગઈ. તેને ન્યાયાધીશે પૂછ્યું, ‘તારી ઉ ંમર કેટલી છે?” તેણે કહ્યું, ‘ પચીસ.’ ન્યાયાધીશે પૂછ્યું, · પાંચ વર્ષ ઉપર તું અહીં આવી હતી ત્યારે પણ તે પચીસ વર્ષની ઉમર કહી હતી અને આજે પણ તું પચીસ વર્ષ ની છે?' બાઈએ કહ્યું, હા, હું તે છું તેની તે જ છું.' પેલી બાઈની જેમ આપણી કૉંગ્રેસને છે તેની તે જ નથી રહેવું .”

' આ ઠરાવ પસાર થયા પછી અસહકારના કોંગ્રેસે પસાર કરેલા ઠરાવ પરિષદ સ્વીકારે છે તથા તેના અમલ કરવાને પગલાં લેવાની પ્રાપ્તિક સમિતિને ભલામણુ કરે છે એવા ઠરાવ રજૂ થયા. એ રજૂ થયા પછી એક ભાઈ તરફથી તેના ઉપર સુધારે રજૂ થયા કે ઃ પરિષદ અસહકારના સિદ્ધાન્તને સ્વીકારે છે, પણ શાળાટ્યાગ, અદાલતત્યાગ, અને ધારાસભાત્યાગનાં પગલાં યોગ્ય નથી માટે નાગપુર કોંગ્રેસને ભલામણ કરે છે કે કોઈ બીજા યોગ્ય પગલાં આદરે.' આ ગૃહસ્થે રજૂ કરેલી દલીલેમાં એક આ હતી. તેમનું ભાગુ એક જ પ્રશ્નમાં મૂકી દઈ શકાય : અત્યાર સુધીમાં શું કામ થયું? કેટલી શાળાઓ ખાલી થઈ? કેટલા વકીલાએ વકીલાત છોડી ? '— કેટલા જણુ ધારાસભામાં જતા અટકયા?' એ પ્રશ્ન તે ભાગ્યે ન પુછાયેા. અહીં પરિષદનું કામ બંધ થયું. ખીજે દિવસે એ જ રાવ ઉપર એલનારા સ્વામી શ્રાનંદજી, અલીભાઈ, માનનીય પંડિત માલવી, ૫-૧૮