લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
 
૨૭૪
 

૨૪ આસપાસ આંખ ઉઘાડીને જુએ પડિત મેાતીલાલજી, ગાંધીજી, ઇત્યાદિનાં નામ અગાઉથી જાહેર થયાં હતાં એટલે સભામાં એકે જગ્યા ખાલી રહી ન હતી. પંડિત ખેતીલાલજી પંડિતજીએ પેલા પ્રશ્નોના જે એક જ જવાબ હોઈ શકે તે આપ્યા : ‘Circumspect યાને તમારી આસપાસ આંખ ઉઘાડીને જુએ. અત્યાર સુધીના ટૂંકા વખતમાં કેટલું કામ થયું છે તે સભળાવ્યું. ‘ ક્રમશઃ ' શબ્દ જે પોતાને લીધે જ ગાંધીએ ઠરાવમાં દાખલ કર્યાં હતા તેના અર્થ સમજાવ્યા, અને પેાતાને જ દાખલા આપી બીજા વકીલાને તેમનેા ધંધા છેાડવાની વિનવણી કરી. તેમણે સ્પષ્ટ કર્યુ કે ક્રમશઃ ' શબ્દને કદી એવા અથ નથી થતા કે માણુસ ધીમે ધીમે પોતાની કમાણી એછી કરતા જાય અને આખરે ઘણે વર્ષે ધેાળા વાળ થવાનો વખત આવે ત્યારે છેડે. એ શબ્દ તેા જેએ અગાઉથી પેાતાના વચનવાયદાથી બંધાઈ ગયા છે તે વચનવાયદા જેમ અને તેમ જલદી પૂરા કરી નાખી શકે તેટલા પૂરતા રક્ષણ માટે રાખવામાં આવ્યા હતા. માલવીજીનું ભાણુ સાથીજી તેમનાં ગયા એ મહિનાનાં બધાં ભાષણોથી વિલક્ષણુ હતું. પેાતાની સ્થિતિનું સમર્થન કરવા માટે આ સમયે પંડિતજીએ વાપરેલી દલીલે પડિતજીના મેાંમાં બે એવી ન હતી એમ દુ:ખ સાથે કહેવુ પડે છે. તેમણે કહ્યુ, “ સરકારની સાથે સબંધ છોડા તેની સાથે મને તકરાર નથી, બાળકો શાળામાંથી ઉઠાવી લે તેની સાથે મને તકરાર નથી, વકીલાત છેડે તેની સાથે મને તકરાર નથી, પણ જ્યારે કોંગ્રેસ કૉન્ફરન્સ દ્વારા તમે લોકેાને તેમ કરવાની ભલામણ કરો છે ત્યારે મને લાગે છે કે તમે દેશનુ નુકસાન કરે છે.” દેશમાં અપાતી કેળવણી બરાબર નથી, તેમાં ધર્મનું તત્ત્વ નથી, માટે નવી વિદ્યાપીઠ સ્થાપવી જોઈ એ એવી જબરદસ્ત દલીલથી કરોડ રૂપિયા દેશમાંથી એકઠા કરી હિન્દુ વિશ્વવિદ્યાલય ઊભું કરનાર પંડિતના મેાંમાંથી, આ પછી જે દલીલ નીકળી તે આશ્રય ઉપજાવે એવી હતી. તેમણે પૂછ્યું, “ હમણાં શિક્ષણુ મળે છે તે ગુલામ બનાવે છે માટે તે તજવુ જોઈ એ એમ તમે કહેલ છે, તે હું પૂછું છું કે તમારામાંના મેટેરાઓએ કયું શિક્ષણ લીધું હતું ? તમારા ગાંધી, શ્રદ્ધાનંદજી, મહમદઅલી, મેાતીલાલજી, શું શીખ્યા હતા? એ જ તાલીમ મેળવીને તે દેશાભિમાન શીખ્યા, દેશપ્રેમી થયા.”