લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
 
૨૯૩
 

એફ અગ્રેજને કાપી હજારી જલિયાંવાલા અનાવશે. ૨૯૩ “ આપણા ભાઈ મહમદઅલીએ કહ્યું કે, · ધેાડા દિવસમાં ઝકરઅલી- ખાનને આપણે મળી શકશું. હું કહું છું કે થોડા દિવસમાં મળવું અશકય છે. માત્ર એ શરતથી આપણે તેમને મળી શકીએ. ફઅલીખાનને એક ગદી કોટડી મળી છે, તેમને જેલનું ખાણું મળે છે, તેમને તાવ આવે છે, પણ તેઓ પોતાની હિંમત ઉપર કાયમ છે. તે માફી માગવાના નથી એટલે તેમને બહાર મળવાની એક શરત તો અંધ છે. હવે રહી બીજી શરત; તેમને જેલમાં જઈ ને મળવાની. શીખ, હિંદુ, મુસલમાન સૌમાંથી કાઈ એવી તાકાત રાખતું હોય તેમનાં જેવાં કાય કરી જેલમાં જાય તે તેને આજે મળીને છેડાવી શકે છે. જે કાઈ સરકારને બહાર રહ્યાં રહ્યાં. કહેશે કે એને છેડા, તે પ્રજાને ગુતે કરશે, “મે જાણી જોઈ ને શીખાને બહાદુર કહ્યા છે. શાખાએ સરકારને માટે પોતાનું લેહી રેડયું છે. તેમના લોહીથી બીજી પ્રજાએ પડતી જાય છે. આરએ અને ઇજિપ્શિયનેાનાં ગળાં શાખાને લીધે કપાયાં છે. આજ સુધી સરકારને માટે શાખાએ જે શૌય બતાવ્યું છે તેનું પરિણામ શું આવ્યું? સરદાર ગેહરસિંગ શેખ઼પુરાવાળાને પૂછેા. હું તે કહું છું કે હિંદુમુસલમાને સાથે શીખે. પોતાની ફરજ બજાવી શકશે તો ઝકરઅલીને હાડાવી શકશે. સ્વરાય મેળવવું અને અલીને છેડાવવા એ અને કામ સાથે થશે. - “ મહમદઅલીએ જ્યારે તલવાર વાપરવાની વાત કરી ત્યારે કાઈ કીરે જે મેશ્યા તે થાએ ના અવાજ કાઢયો. તેથી મને દુ:ખ થયું છે, તલવારને માટે સામાન તૈયાર નથી ત્યાં સુધી તલવારથી હાનિ જ રહેલી છે. મે તે મારા વિચાર આખરને માટે બતાવી દીધેલા છે. મારે માટે તે હું તલવારને ઉપયેગ કદી જોતા નથી. મહમદઅલીને માટે આ શરૂને મામલે છે. તેમને પશુ અંતે તલવારની નિષ્ફળતા જણાય એમ હું ઉમેદ રાખુ. આજે તે એક અગ્રેજને કાપીને હજારા જલિયાંવાલા બનાવશે, પણુ સ્વતંત્રતા નહી મેળવી શકા. તલવારથી મુકાબલા કરવા ચાહતા હૈ। તા પણ કરમાની અને તાલીમની જરૂર છે. t મને અમૃતસરમાં ગઈ કાલે સવારના પહારમાં એક સ્ત્રી મળી. તેણે મારી સામે પુરુષાની વિરુદ્ધ ભારે ફરિયાદ કરી : ‘ પુરુષો સાચી વાત નથી કરતા. સ્ત્રીઓને ફાસલાવે છે. તેમનામાં ખુદાના ડર નથી. અમારા ગદા મરો અને ગદી સ્ત્રીએ પાસેથી શું તમે આ મામલાને જીતી શકશે ? તમે પુરુષને