૨૯૬ વિદ્યાથી આમાં અસહકારનું સેજુ અસહકાર થયા, અને તે ત્યારે જ બંધ થયા જ્યારે ધારેલું સ્વતંત્રતાનું અંધારણુ મેઅર લેાકાને મળ્યું.” આ ઉપરાંત બીજી ઘણી વાતા વિદ્યાથી ઓને સંભળાવી. ત્યાર પછી લગભગ એક કલાક સુધી વિદ્યાથીએ સાથે સવાલજવામ ચાલ્યા. કેટલાક વિદ્યાથી ઓએ માગણી કરી કે કોલેજ છેડનાર વિદ્યાર્થીઓનાં નામેા લખી લેવામાં આવે. ગાંધીજીએ ના પાડી. સૌને એક દિવસ ખૂબ વિચાર કરી નિશ્ચય ઉપર આવવાનું કહ્યું. બીજે દિવસે તે આગલા દિવસના કરતાં ઘણા વિદ્યાર્થી એ હાજર હતા. ટપોટપ વિદ્યાથી એએ નામ નોંધાવ્યાં. આ નામ નોંધાવનારની સ ંખ્યા નેવુંની હતી, પણ હવે તે તે સેક ઉપર ગઈ છે એમ શ્રીમતી સરલાદેવી ચોધરાણી લખે છે, આને પરિણામે એંગ્લો વેદિક કોલેજ, દયાળસિંગ કૅૉલેજ, સનાતન ધમ કૉલેજ ખાલી થશે, યા તે ગ્રાંટ છેાડી, યુનિવર્સિ ટી સાથેતે સબંધ તેાડી સ્વતંત્ર થશે. સ્વામી સત્યદેવજી ત્યાં વિદ્યાર્થી એમાં કામ કરી રહ્યા છે; સરલાદેવી તે છે જ. અને ડૉ. કિચલુ તથા બીજા કાય કરનારાએ મળી વિદ્યાથી એને કૉલેજ છોડવી પડે તે તેમને માટે શિક્ષણતા પ્રશ્ન ધમાં ગૂંથાયા છે. મૌલાના મહમદઅલી અને શૌકતઅલીએ ઇસ્લામિયા કૉલેજ અને સ્કૂલમાં તે ચમત્કાર કર્યો છે. ત્યાંના ટ્રસ્ટીએ જ માની જશે એવી વકી છે. એટલે ત્યાં તે કૉલેજોને ખાલી કરવાપણું નહીં રહે; કૉલેજ જ આઝાદ બનશે અને તેમાં અનાયાસે બીજી કોલેજમાંથી નીકળેલા વિદ્યાથી એની પણ જોગવાઈ થઈ શકરો. અલીગઢની આમ ઇસ્લામિયા કોલેજ ઉપર અસર થઈ છે, ઇસ્લામિયા કૉલેજની અલીગઢ ઉપર અસર થઈ છે. શું પરિણામ આવ્યું તે તે ૨૯મીએ જણાશે, શાખપરિષદ અને ભિવાનીની પરિષદ માટે તે મારે બીજો જ પુત્ર લખવા રહ્યો. ચોમેર જાગૃતિને ખ્યાલ તે આટલાથી જ ઠીક આવશે. ઠેક- ઠેકાણે નવા નવા પ્રાસમૂહોમાં ચેતન આવતું જાય છે. આ ચેતનની સાથે કંઈક ઉદ્દામતા તેા ચાલુ છે જ. આ લખનૌમાં અને લાહોરમાં તલવારનું નામ સાંભળી તાળી પાડનારા ઉપરથી સૂચવાય છે. શીખ પરિષદના અને ભિવાની પરિષદનેા આવતા પત્રમાં હેવાલ આપીશ તેથી આ કથન વધારે સિદ્ધ થશે. આપણે જે ખાને ગતિમાં મૂકયાં છે તેને અંકુશમાં રાખવાની
- જ દિનપ્રતિદિન વધતી જાય છે. તે હાથમાંથી છટકતાં નથી એ પ્રભુને
પાડ છે. ર નૌકા થાપ કુંવ શાહી રર્ કર સવાદ,