શીખ સમાજની ભારે શ્રદ્ધા નટીમાં વીયો ટીવ ટેવાળે થછી ર ાસાદું, નાના જ્યાં જ્યાં મારે માટે તાવ જાગી રાદ ૨૯૦ [કીડા મોટી પાદશાહીને ઉખેડી નાખી શકે છે, અને આખા લશ્કરને સ્વાહા કરી જઈ શકે છે; નદીની અદર પહાડ અને મેદાના ઉત્પન્ન થઈ શકે છે; જળને ટેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ થઈ જાય છે; નાનક કહે છે પ્રભુ તેની ઇચ્છા હાય તેવાં વાનાં કરી શકે છે. ] ગયા પત્રમાં હું શીખ પરિષદ અને ભિવાની પરિષદના ઉલ્લેખ કરી ગયા. એ અન્ને પરિષદોએ મારા ઉપર પાડેલી છાપ હું આ પત્રમાં આપીશ. શીખ પરિષદ તા બહુ જોવા જેવી હતી. ઇંડલા હૉલમાં શાખ ભાઈ આ – અથવા તેમનું વધારે યોગ્ય નામ ખાલસાએ ’— મળ્યા હતા. પ્રમુખપદ શિયાળકાટના એક પ્રતિષ્ઠિત શાખ જમીનદારને આપવામાં આવ્યું હતું. - પ્રમુખ સાહેબ આવ્યા તે પહેલાં તો આખા બ્રૅડલા હાલ સ્ત્રીપુરુષાથી ચિકાર ભરાયા હતા. સ્ત્રીએ પણ મેાટી સંખ્યામાં હાજર હતી. પ્રમુખ સાહેબના આવવા પહેલાં એ મુલદ અવાજના શીખ ભાઈ એ ગ્રંથસાહેબ ’- માંથી ઈશ્વરસ્તુતિ અને ધિરશ્રદ્ધાનાં વચનેા ખેલતા હતા. આખા પુરુષવગ એ ઝીલતા હતા અને તે પછી તમામ સ્ત્રીએ એ ઝીલતી હતી. આ દૃશ્ય હૃદયને હલમલાવનારું હતું. બધીએ બહેતાને એ વચના માટે જ હોય એમ લાગતું હતું. લગભગ એક કલાક સુધી ગુરુ નાનક અને કીર સાહેબનાં ભજનાની ધૂન ચાલી રહી, અને પરિષદના કાર્યંને માટે શાંતિ ઉત્પન્ન કરવામાં આવી. મને લાગે છે કે રાજકાજની ચર્ચા કરનારી કાઈ પણ પરિષદમાં અગર સંસ્થામાં ગુરુ નાનક અને કબીર સાહેબનાં પવિત્ર ભજનેાથી ભાગ્યે જ મંગલાચરણ થતું હશે. જે જોશ અને જે ઉલ્લાસથી એ ગવાતાં હતાં તે ઉપરથી કાઈ પણુ અપરિચિત શ્વેતાની ઉપર એ કૈામની ઊંડી શ્રદ્ધાની છાપ પડચા વિના રહે એમ ન હતું. સત્રને સવા ગયો સૌથી; fનાfયા મવ૪ દોો.
ર પર દ્રૌના મીઠાનીબારોબા વર્સે વીરા મરી શંકા નાની સર્વ નિર્બન ટ્રીટા શીયારીયા