જુસ્સાની સાથે અસહિષ્ણુતાનાં દન આ આ અને આવાં તો આપણા આખા દેશનાં લાકભજતા છે. પણ એને ભક્તિથી સંઘરી રાખનારા તે આજે શીખસમાજ જ છે એમ લાગ્યું. પત્રને મથાળે ટાંકેલાં વચને આ જ પરિષદમાં બીજે દિવસે ગવાયેલાંમાંનાં છે. એમાં શીખ સ્વભાવનું પ્રતિબિંબ છે. એમાં જે નમ્રતા રહેલી છે – આપણામાં કશી શક્તિ નથી, આપણી પાસે ભારે સાધનસ ંપત્તિ નથી — છતાં શ્વરમાં જે અડગ શ્રદ્ધા રહેલી છે કે શુભ સંકલ્પને પાર પડાવનારા માલિક છે, તેનું ધાયુ હોય તે દહાડે કી પણ મેાટી પાદશાહીને ઉથલાવી નાખી શકે — એ નમ્રતા અને અડગ શ્રદ્ધા આપણે સૌ આ મહાભારત યુદ્ધમાં આપણી રગેરગમાં અનુભવી શકીએ તે શું અશકય છે?
શીખ પ્રશ્ન તે આજ સુધી અંગ્રેજ સરકારના જમણા હાથ ગણાતી હતી; તે જ શીખાને આ પરિષદમાં એકે અવાજે સ્વરાજ પાકારતા સાંભત્યા, નામિલવતન — અસહકારને માટે સુયોગ્ય પજાબી શબ્દ — ની વાત આવે કે ઉમંગ અને આશાથી ઊછળતા જોયા, એ શબ્દના નામમાત્રને એલે સા નિહાલ, સત્ શ્રી અકાલ' ના પવિત્ર ઉદ્ગારથી વધાવી લેતા સાંભઠ્યા, એનું કારણ શું હશે? શાખા સરકાર પાસેથી જેની આશા રાખી એઠા હતા તે નથી મળ્યું, ઊલટું જલિયાંવાલા અને શેખ઼ુપુરાના માલ લૉની અક્ષિસ મળી છે, એ જ પ્રત્યેક વક્તાના વચનના ધ્વનિ હતા. સરકાર શીખ પ્રજાની જાગૃતિની અવગણના કરી શકતી નથી. સ્વાગત સભાના પ્રમુખ અને પરિષદના પ્રમુખ તેનાં ભાણેાના નિ નામિલવત ન જ હતા. ખીજૈ દિવસે પ્રથમ રાવ નામિલવત નનેા જ હતા, કોંગ્રેસને આખા કાર્યક્રમ ગ્રહણુ કરવા તરફ હતા, અને તે વિષે વિરુદ્ધ મત તે આખા મંડપમાં ગણ્યાગાંઠયાના જ હાય એમ જણાતું હતું. પણ એ ગણ્યાગાંઠ્યાના વિરુદ્ધ મત પ્રતિ સહિષ્ણુતા નહાતી એમ પણુ દુ:ખની સાથે જણાવવુ પડે છે. એકે વિરુદ્ધ ખેાલનારાને ખાલસાએ સહન ન કરી શકયા. સરદાર ગુરઅસિંગ જ્ઞાની અને ગુજરાંવાલા ખાલસા કૉલેજના વિદ્વાન પ્રેાફેસર જોધંસગ જેવાની દલીલો સાંભળવાને પણ શ્વેતાએ તૈયાર ન હતા. પળે પળે ખળભળાટ થતા હતા. ખળભળાટ થતો કે તરત જ ગુ નાનક અને કબીર સાહેબનું સ્મરણ કરવામાં આવતુ, અને તુરત શાંતિ પથરાતી. શાંતિ પથરાવવાને આ ઇલાજ દેશની ખીજી રાજકીય સંસ્થાએ અનુકરણ કરવા જેવા છે, પણ આખા મડળને નામિલવત નની વિરુદ્ધ શ્વાસ સરખા સાંભળવાની વૃત્તિ ન હતી એમ જણાતું હતું.