લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
 
૨૯૯
 

જુસ્સાને રાકવાની શક્તિ હોવી જોઈ એ ૨૯૯ ગાંધીજીએ તે પ્રથમ રાવ પસાર થઈ જાય ત્યાર પછી જ જવાનુ અને ખેલવાનું શીખ નેતાની સંમતિથી હરાવ્યું હતું. આ પ્રમાણે ગાંધીજી ત્રણ વાગ્યે આવ્યા પણુ રાવ પસાર નહોતા થયા; પસાર થવાની તૈયારીમાં હતા. પાંચ વાગ્યાની ગાડીમાં જવાનું હતું એટલે ગાંધીજીને તુરત જ ખેલવાનું કહેવામાં આવ્યું, અને અહીં અસહકારના રાવતે ટકા આપવાને નહીં, પણ શીખ સમાજને કઈંક સંદેશો આપવાને જ તેઓ ઊઠ્યા. જ્યાં આખા સમાજ નમિલવત નનેા રાવ કરી ચૂકયો હતો ત્યાં તેમને નામિલ- વતનને ઠરાવ પસાર કરવા વિષે તે ઝાઝું શું કહેવાનું હોય ? નામિલવ ન ચલાવવામાં શી સામગ્રીએ જોઈ એ તે વિષે જ ગાંધીજીએ પોતાના ભાષણમાં ભાર મૂકયો. r k શરૂઆતમાં ગાંધીજએ જણાવ્યું કે, “ તમે હિંદુસ્તાની હોવાનેા દાવેા કરતા હા, પજાબી હાવાનેા દાવા કરતા હેા, તમારા ગુરુ નાનકના ધમ ને આઝાદ રાખવા ચાહતા હેા, તે મને લાગે છે કે નામિલવત ન સિવાય બીજો ડાઈ ઉપાય નથી. ” નામિલવત નના વિજયની કેટલીક શરતા આ પછી ગાંધીજએ જણાવી. તેમણે કહ્યું: “ તામિલવતન બહુ ભારે શબ્દ છે. જો તમે એને ખરા પ્રયોગ કરવા ચાહતા હો તેા તમારે એ શરતા પાળવી જોઈ એ. એક શરત એ કે તમારે ફ઼િસાલ્ટટાને વેગળાં મૂકવાં જોઈએ. આ લડતમાં તલવારને અવકાશ નથી. તલવારમાં દંડ આવી જાય છે. એટલું જ નહીં પણ કાઈ ભાઈ ને જખરાઈ કરીને ખેલતો રાકવા એ પણ ક્રિસાદ છે. તમે નાનકપથી ‘ તામિલવત ન' અાખર કરવા ચાહતા હા ! તમારે તલવારને મ્યાનમાં રાખવી જોઈ શે. ગુરુ નાનકને જેમ તમે પૂજે છે તેમ હું પણ તેમને પૂજનારા છું. તે ખુદાના સાચા ખુદા હતા. ખાલસા સાહેએ, ગુરુ ગાવિ દે તલવારને માટે જગ્યા રાખી છે ખરી, પણ તેને માટે એક શરત પણુ રાખી છે; તે એ કે તમને હુકમ નથી મળ્યા ત્યાં સુધી તમે તલવાર નથી ઉપાડી શકતા — તમારા શૂરું તમને હુકમ ન આપે ત્યાં સુધી તમે તલવાર નથી ઉપાડી શકતા. આજે તમારી કામમાં કાઈ ગુરુ નાનકની સરખામણી કરે એવા ગુરુ છે? " · શાખાએ તલવાર સરસ રીતે વાપરી છે; મુસલમાનેએ પશુ સરસ રીતે વાપરી છે. પણ તલવાર ચલાવવાના પણ ઢંગ હોય છે. એટલે તમને પ્રાથના કરું છું કે તમે તમારા જીસ્સાને રાકો. પાણી પાયા વિનાની તલવાર પાણીદાર કહી શકાતી નથી, તેમ જે આદમી પાતાના જોશને શકી શકતા નથી તે પાણીદાર કહેવાતે નથી. જીસ્સામાં આવીને જે માણસ વખત કવખતે