યાત્રાસ્થાનો પાખડતાં ધામ ૩૦૫ આપવાનું કામ સહેલું નથી — તે એ રૈયત આ લડતમાં બહુ સુંદર ભાગ આપી શકે એવી છે. ડાકારમાં ગાંધીજી 1 સંવત ૧૯૭૬ની માણેકઠારી પુનમની રાતે ડાકારમાં ચાળીસ હાર યાત્રાળુઓની મેદની સમક્ષ આપેલું ભાણું : તમે બધા અને હું આ યાત્રાને સ્થળે એકઠા થયા છીએ પણ અત્યારે હિંદુસ્તાનની એવી કફાડી સ્થિતિ છે, એવી દીન દશા ૨૭-૨-'૨૦ છે કે આપણે યાત્રાને સ્થાને આવીને પણ પવિત્રતાને નથી ઓળખી શકતા. અને હું તે। આ પવિત્ર સ્થાનમાં આવ્યો છું તે રહ્યુસ્ટેજનાં દર્શન માટે નથી આવ્યો. અત્યારે રણછોડરાયમાં ઋણુ છેાડવાની તાકાત રહેલી નથી. એનું કારણ એ છે કે આપણે પુન્નરીએ તે પૂજારીએ જ નથી રહ્યા; આપણે આપણી શ્રદ્ધાને ખાઈ બેઠા છીએ. યાત્રાસ્થાન પવિત્રતાને બદલે પાખંડનાં ધામ અનેલાં છે એ હું નજરે જોઈ રહ્યો છું. એ આપદમાંથી, એ પાપમાંથી શ્વર આપણને કચારે છેડાવશે? મારા સાંભળવામાં ઘણી વાર આવેલું છે કે ડાકોરજીમાં આવનારા ઘણા લેાકેા સારા વ નથી નથી રહેતા; આવતાં આવતાં કેટલીક જગ્યાએ અત્યાચાર કરે છે. આ વાત સાચી છે કે ખેટી છે તેની મને ખબર નથી. પણ જો આપણા ધર્મ — હિંદુને ધમ અને મુસલમાનોને ધમ આપણને કઈ શીખવતા હોય તો પહેલી વસ્તુ તે એ શીખવે છે કે આપણે આપણા વિષયોને, આપણી ઇન્દ્રિયોને, કાબૂમાં રાખવાં. બધા જ ધર્મો આપણને શીખવે છે કે જગતમાં જેટલી સ્ત્રીએ છે તે બધી, મેટી ઉંમરની તેટલી આપણી માતા સરખી છે, સરખી વયની બહેન સમાન અને નાની દીકરી થઈ શકે એવડી હોય તે તે દીકરી સમાન ગણવાની છે. મેં સાંભળ્યું છે અને માન્યું પણુ છે કે ડાારમાં આવનારાએ ધમ ના આ પહેલા નિયમનું ખડન કરે છે. છંતાં એ માને કે ગામતીજીમાં સ્નાન કરી પવિત્ર થઈ જઈશું. એ શા ખપતું ? સ્નાન કરીને પવિત્ર થવાતો એના ઇરાદો હોય એ પણ હું તો નથી માનતા. સત્યનું પાલન, બ્રહ્મચય નું પાલન એ સામાન્ય ધર્મો છે. ગૃહસ્થાને માટે પણ બ્રહ્મચય પાલન એ ધમ છે. બ્રહ્મચય એટલે કાન, આંખ, નાક, જભ અને ચામડી બધી ઇન્દ્રિયાના સયમ. આ ધમ કેવળ સન્યાસીને માટે નથી, ૫-૨૦
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૦૫
દેખાવ