ગાંધીજીની સહાનુભૂતિ મેળવવાની રીત ૩૧ કે જો સરકાર પોતાની લાચારી જાહેર કરે તે આપણે સત્યાગ્રહ કરવા અને દક્ષિણુ આફ્રિકામાંના આપણા દેશબન્ધુને ઝઝૂમી રહેલા વિનાશમાંથી અસાવવા. એવા જ કાગળ સર સ્ટેનલી રીડને લખાવ્યા : “ સાથેના કાગળા તમને મેકલતાં હું કાંઈક સàાચ અનુભવું છું. પણ મને લાગે છે કે મારે માટે ખા માગ એ છે કે મારે એ તમારી જાણુબહાર રાખવા જોઈ એ નહીં. સ ંભવ છે કે બિલો વિષેના મારા અભિપ્રાયને વિષે તેમ જ તેની સામે ાદ મેળવવા લેવા ધારેલા ઉપાયો વિષે તમે મારી સાથે બિલકુલ સ ંમત થશેા નહીં. એ આખત હું કુશી દલીલ નહીં કરું. કારણ વાઈસરોય ઉપરના તારમાં મે કરી છે તેથી વિશેષ દલીલ હું કરી શકું એમ નથી. “ અધા કાગળો ખાનગી છે. “ આ બાબત ઉપર તમારા નિખાલસ અભિપ્રાયને હું કીમતી ગણીશ. સર દિનશા તે પત્ર : 3 “મેં ભાઈ શંકરલાલ ઐ કરને ગઈ કાલે કહેલુ કે સત્યાગ્રહ-પ્રતિજ્ઞા આપને બતાવે અને નામદાર વાઇસરોયને કરેલો તાર પણ બતાવે. તે આપે જોયાં હરો. આપ તે લડતમાં દાખલ થાએ એવુ તે હું કેમ માગી શકું? પશુ આપને આશીર્વાદ તે જરૂર માણું છું. કાંઈ જ કામ ઉતાવળે નથી કરવાના. વાઈસરોયનેા જવાબ આવશે ત્યારે જ પ્રતિજ્ઞા બહાર પડશે. મને લાગે છે કે હવે ઊછરતા જીવાનેને સારુ અરએ વગેરે ઉપાય બસ નથી, તેને આપણે કંઈક પણ અસરકારક આપવું જોઇ એ. મને તે લાગે છે કે ભેંમ્બની પ્રવ્રુત્ત અટકાવવાને ઉપાય માત્ર સત્યાગ્રહ છે એ દૃષ્ટિએ આપની સહાય હું માગી શકું છું. “ મારી તબિયત સારુ આપે હમેશાં ચિતા રાખી છે એને સારું હું આભાર શી રીતે બતાવું ? હવે પીક છે. હજી હૃદય નબળું છે. કદાચ આ લડાઈ રૂપી ટૉનિકથી એની મેળે તબિયત ડેકાણે આવી જશે. ” સત્યાગ્રહની પ્રતિજ્ઞાનેા ખરડા છાપાંમાં મેકલી આપતાં તેમના ઉપર લખેલા કાગળ: ૨૬-૨-૨૦ સાથે મેકલું છું. જે પગલું [ “સાહેબ, 2 “ રેલૅટ મિલે વિદ્ધ સત્યાગ્રહ-પ્રતિજ્ઞાનેા ખરડા આ લેવાયેલુ છે તે કદાચ હિંદુસ્તાનની તવારીખમાં બહુ ભારે ગણાય. હું ખાતરી આપું છું કે તે લેવામાં જરાય ઉતાવળ નથી થયેલી. ૧. “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના એડિટર. ૨. યેવૃદ્ધ લિબરલ નેતા.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૧
દેખાવ