૩૧૩ માણસમાત્રને હર કાઢી તેથી મને ખાદી હલકીફૂલ લાગે છે અને પાતળી મલમલ ભારે લાગે છે. તમે તમારાં કરાએને ઘેર મેસાડી જ દેજો. તેએ ઘેાડા વખત નહીં ભણે તા હરકત નથી. ઘેર બેઠાં તેમને વિષ્ણુનું ભજન કરવા દો. ઉપસંહાર તમે જો અસહકારને પસંદ કરતા હો, આ રાક્ષસી સલ્તનતની ધૂંસરી- માંથી છૂટવા માગતા હે, તેા સ્વયંસેવક આવે ત્યારે તમે ઊંડી નહીં જતા, પણુ કંઈક યથાશક્તિ આપતા જો. મારું નામ લઈ ને કે વલ્લભભાઈનું નામ લઈને કે સ્વરાજસભાનું નામ લઈ ને તમારી પાસે કાઈ કઈ માગે તા તમે એકદમ આપી નહી દેશે. તમે એમને આળખતા હૈ। તે તેમના હાથમાં પૈસા મૂકો. અત્યારે જેની પાસે પૈસા ન હોય તે અમદાવાદ મેાકલી શકે છે. આજથી ઈશ્વર તમને હિ'મતવાન બનાવા, અલિદાનની તાકાત આપો, ઈશ્વર તમને સચ્ચાઈ અને નમ્રતા આપે અને તમે માત્ર ઈશ્વરને ડર રાખેા અને માણુસમાત્રને ડર શ્વર તમારામાંથી કાઢી નાખેા. મહેતા, સીઓની સભા તમે સહુ મારું શાંતિથી સાંભળજો; હું ચેડા શબ્દોમાં જ બધું પૂરું કરીશ. તમારામાંથી કેટલીક મહેતા ડાકારની જ હશે અને કેટલીક બહારની આ યાત્રાસ્થળમાં આવી હશે. મને ખાતરી છે કે આટલી બધી બહેનેામાંથી ભાગ્યે જ કાઈ ને ખબર હશે કે આજે હિ ંદુસ્તાનની શી સ્થિતિ છે? આજે હિન્દુસ્તાનની જે સ્થિતિ છે તેવી સ્થિતિમાં આપણું કર્તવ્ય શું છે, આપણે ધમ ો છે? તમે સહુ આ યાત્રાસ્થળમાં પવિત્ર ભાવથી આવેલાં છે. તમને લાગતુ હશે કે ડાકારનાં દર્શન કર્યાં એટલે બધાં પાપ નાસી ગયાં; ગામતીમાં સ્નાન કર્યુ. એટલે સર્વસ્વ મળી ગયું. કેટલીક બહેનેાને એમ પણ લાગતુ હશે કે ગાંધી જેવા મહાત્માનાં દર્શન કર્યાં. તેથી કૃતાર્થ થઈ ગયાં. આ વાત સાવ ખેાટી છે. ગામતીજીમાં સ્નાન કરે। અને મનને પવિત્ર ન કરા તે ઊલટાં તમે ગામતીજીને ગદી બનાવે છે. ડાકારનાં દશ ન કરવા જઈ એ અને કેવળ પગને મેલ જ ત્યાં મેલીને પાછાં આવીએ તે એ દર્શન કશાયે કામ નહી આવે. મનને પવિત્ર કરીએ, દિલમાં સારા ભાવેા ઉત્પન્ન કરીએ,
- આ જ અવસરે ડાકારમાં લગભગ ત્રણ હાર સ્ત્રીએ સમક્ષ આપેલું
ભાષણ.