૩૧૫ ભારતના આ પ્રસવકાળમાં ખાદી ભારે ન લાગે પ્રત્યેક બહેન ઈશ્વરભજન કરતી કરતી એક કલાક તે કાંતે જ. એ તરનાં તમે કપડાં વાવી નાખજો. પરદેશી મલમલ છેાડીને હાથનુ વણેલું પહેરવું પ્રથમ તમને ભારે તા પડશે જ. મુંબઈની કેટલીક બહેનેએ મારી આગળ ફરિયાદ કરી કે અમારી સાડી પહેલાં ચાળીસ તાલાથી ઓછી થતી તે હવે સિત્તેર તેાલાથીયે વધી જાય છે. મે' તેમને જરા આલકારિક ભાષામાં જવાબ આપ્યા કે કપડાંનેાં ભાર છે કરીને તમે તમારા પોતાના ભાર આજ સુધી હલકા કર્યાં છે. સ્ત્રીએ નવ માસ સુધી ગર્ભના ભાર આનદ સાથે ઊ ચકે છે, પ્રસવકાળની ભારે વેદના- એ સુખે સહન કરે છે. આજે તેા ભારતવષ ને પ્રસવકાળ છે, આ નવા ભારતના પ્રસવકાળમાં તમે જાડાં કપડાંને ભાર ઉપાડવા જેટલાં પણ તૈયાર ન થાએ ? એ ભાર ઉપાડશે તો જ તમે હિ ંદુસ્તાનને સ્વતંત્ર બનાવી શકશે. હિંદુસ્તાનને નવા જન્મ આપવા હોય તેા દરેક સ્ત્રીએ નવ માસ શું, નવ વર્ષે પણ ભારે ખાદીનેા ભાર ઉપાડવા જોઈ શે. બીજું, તમે તમારાં કરાંને કયાં ભણવા માકલા છે એ તમે જાણા છે ? તેમને તમે રાવણરાજ્યની નિશાળામાં મેકલે છે. ધાર્મિક વૈષ્ણવ કાઈ દિવસ પોતાના બાળકને અધમી રાજ્યની નિશાળમાં મેકલે? હું કાઈ દિવસ પાખંડી પાસેથી ગીતા કે ભાગવત ભણવા જાઉં ? અત્યારની નિશાળે પાખંડી રાજ્યની છે. એ નિશાળેા આપણી ન થાય ત્યાં સુધી તમે તમારાં કરાંને તેમાંથી કાઢી લો. તેમને રામરક્ષા શીખવા, ઈશ્વરનાં ભજન શીખવા, અથવા તમારા ગામના ડાહ્યા લેાકાને જઈ તે કહ્યું કે અમારાં છેકરાંને ભણાવેા', પણ આ નિશાળામાં તે તમે છોકરાંને ન જ મેકલા.
આજે એક બહેન મારી આગળ પાંચ રૂપિયા મૂકી ગઈ. આજ સુધી મેં આવી રીતે દાન લીધું નથી. મારે જોઈએ તેટલું હું મિત્રો પાસેથી જ મેળવી લઉં છું. પણ હવે તે માટે સ્વરાજ્ય સ્થાપવુ છે, અનેક શાળાઓ ચલાવવી છે, તે આમ મિત્ર પાસેથી પૈસા લઈ ને ચલાવી નહીં શકાય. તમારે રામનું રાજ્ય જોઈતું હોય તે તે માટે તમારે પ્રયાસ કરવા જ જોઈએ. ફાવે તેટલું દાન તમે આપજો; એનેા ઉપયાગ હું સ્વદેશીને અર્થે, તમારાં છેાકરાંએ માટે નિશાળેા ચલાવવામાં કરીશ. અત્યારે તે ડાકારનાથજીને માટે આપણા- માંથી પાખડી લેકેા કાટે ચાચા છે! દેવા સારું તે આપણી તકરારા આપણે કાટમાં લઈ જતા હઈશું ? એ પાખંડ છે. વકીલેને ઘેર બેસાડવા માટે