જિતેન્દ્રિય કોને કહેવાય ? 2 ૩૧૭ અમદાવાદ કડિયાની વાડીમાં સ્ત્રીઓની સભા સમક્ષ આપેલું ભાષણ : આખા હિંદમાં હું જ્યાં જ્યાં કરી રહ્યો છું ત્યાં બધે સ્ત્રીએ!નાં દશ નથી કૃતા થાઉં છું. હારા સ્ત્રીએ ૩-૨૦-'૨૦ 7 મને દરેક જગ્યાએ મળે છે. આજે હું તમને એક સુંદર વાત કહેવાને હું, અમૃતસરનું નામ તે! હવે તમારામાંથી કાઈ તે અજાણ્યું નહીં જ હાય. એ શહેરમાં જ આપણા હજારે! ભાઈ એનાં ખૂનની નદી વહી હતી, અને ત્યાં જનરલ ડાયરે હજાર અથવા પંદરસા નિર્દોષ માણસાને કતલ અથવા ધાયલ કરેલાં. એ અમૃતસરમાં હું ઘેાડા દિવસ પર ગયા ત્યારે એક દિવસ સવારે સાડાછ વાગ્યે ચાર બહેનેા મારી પાસે ચાલી આવી. અમૃતસરમાં તેા અહીંના કરતાં ટાઢ ઘણી વધારે હોય છે. પણ એ બહેનેાએ જાણ્યું કે જે ભાઈ આપણી આટલી બધી ચાકરી કરી રહ્યો છે, તેને ચેતવણી તે આપી દેવી જ ક્લેઈ એ. એમાંની એકે મને કહ્યું, ભાઈ, તું કામ તે સારું કરી રહ્યો છે. પણ તને ખબર નથી કે અમારા પુરુષો અને કેટલેક અંશે અમે સ્ત્રીઓ પણ તને છેતરીએ છીએ. હું તો ચોંકી જ ગયા. મેં કહ્યું, “મને શું કામ છેતરે? એમાં એમને શે! લાભ હોઈ શકે?' તેણે કહ્યું, ‘પુરા લુચ્ચા છે. તે તારી પાસે જૂઠુ ખેલે છે. અમે તે સમજી જ ગયાં છીએ કે તારા કામમાં પવિત્ર સ્ત્રીએ અને પવિત્ર પુરુષોની જ જરૂર છે, અને તેથી જ તારી ભાવના અમારામાં પેદા થાય તે માટે અમે સ્ત્રીએ તારી પાછળ ભમીએ છીએ. એ બહેને પછી એક સાંસ્કૃત શબ્દ વાપર્યાં. પંજાબની સ્ત્રીના મોંમાં એવા સંસ્કૃત શબ્દની આશા ન રાખી શકીએ. તમે પણ કદાચ એ શબ્દનો અર્થ નહીં સમજતાં હા. એણે કહ્યુ કે અમારા પુરુષો ‘ જિતેન્દ્રિય ’ નથી, અને અમે સ્ત્રીએ પણ તું માગે છે અને માને છે. એટલે દરજ્જે જિતેન્દ્રિય નથી. હું એમનું કહેવું સાનમાં સમજી ગયા. જિતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયા કાષ્ટ્રમાં છે તે; અર્થાત્ જે પુરુષ કે જે સ્ત્રી કાનેથી બૂરું સાંભળી શકે છે, જીભેથી ખૂરું ખેલી શકે તેને જિતેન્દ્રિય ન કહી શકાય. હાલમાં એને ખાસ અર્થ તે એવા છે કે જે પુરુષ એકપત્નીવ્રત પાળતા નથી અથવા જે સ્ત્રી પતિવ્રતાધમ પાળતી નથી તે જિતેન્દ્રિય નથી. એ બહેને કહ્યું, ‘તું અમારી પાસે માગે છે કે ગુસ્સાને રાકેા, પણ જે વિષયાને રોકી નથી શકતા તે ગુસ્સાને કૈમ રોકી શકે? અને જે ગુસ્સાને રોકી નથી શકતા તે કુરબાની, સ્વાત્યાગ કેમ કરી શકે?” ' ડાર્કારની પેઠે અમદાવાદની સ્ત્રીઓ પાસે પણ ગાંધીજીએ ચાર ભિક્ષા માગી. પહેલી ભિક્ષા તેમણે પવિત્રતાની માગી. પવિત્રતા વિના ઇન્દ્રિયજય ન મળે અને તે જેતે ન મળ્યા હાય તેનાથી કુરબાની થઈ જ ન શકે. the ©
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૧૭
દેખાવ