હિંદુસ્તાન તો રાંડીચંડ થયું છે ૩૨૯ છે. કારણુ તે ધરેણાં પહેરીને શું કરે? હિ ંદુસ્તાન તે રાંડીરાંડ થયું છે, હિ ંદુસ્તાનમાં પુરુષો કયાં છે કે તે માંડીમાંડ થઈ શકે? એ તો જ્યારે પાકશે ત્યારે હિંદુસ્તાન સૌભાગ્યવાન થશે અને તેની સ્ત્રીએ ઘરેણાં પહેરી શકશે.” ત્યાર બાદ સભામાં પૈસા ઉઘરાવવાનું કામ ચાલ્યું. ગાંધીજી મેલમાં ભરૂચ જવા ઊપડી ગયા. ભરૂચમાં નદા તટે આપેલું વ્યાખ્યાન અત્યારે રાવણરાજ્ય અને રામરાજ્ય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું ૨-૧૨–’૨૦ છે. ખુદા અને શયતાન વચ્ચે લડાઈ છે. રાક્ષસી પ્રશ્ન અને દૈવી પ્રજા વચ્ચે કજિયેા ચાલી રહ્યો છે. આ સરકારમાંના આત્માને હું રાક્ષસરૂપે રહેલા ોઉ છું. જે દિવસથી મારી આંખ ઊઘડી ગઈ ત્યારથી હું આ વિચારનો પ્રચાર કરી રહ્યો છું. મને લાગ્યું છે કે અંગ્રેજી સતનત શયતાનિયતવાળી છે, રાક્ષસરૂપ છે. સ ધર્માં — હિંદુ, મુસલમાન, પારસી અધા ધ સૂચવે છે કે અધમ તે ધમ થી રેલવા જોઈ એ, એટલે કે અધમ ને સહાય કરતા અટકવું. મુસલમાન શાસ્ત્રમાંથી આવા દાખલા મળે છે. પારસી શાસ્ત્રમાં તા અહુરમઝદ અને અરિમાન વચ્ચે સતત યુદ્ધ ચાલે જ છે. ગીતામાં પણ એ જ છે. આજે આપણે માટે અસહકાર સિવાય બીજો એકે ધમ નથી. પણ તમને એમ લાગતું હોય કે અંગ્રેજી સલ્તનતમાં હજી લેવા જેવુ કઈક છે, એ પાપમય નથી તો તમે એને જરૂર વળગી રહેજો. અગ્રેજો ખરાબ એવું હુ કહેવા ઇચ્છતા નથી. એણે પેદા કરેલી પ્રવૃત્તિ, એણે નાખેલી પાપની જડ, હિંદુસ્તાનને નુકસાન કરે છે. લાડ હાર્ડિ જ, લોર્ડ રિપન જેવા સારા વાઈસરોય અને અમદાવાદના ભલા ખાનદાન ક્લેકટર મિ. ચેટફિલ્ડ જેવા અમલદારા સલ્તનતમાં છે ખરા, છતાં એ લાકે રાક્ષસી પ્રવૃત્તિમાં પડેલા છે અને તેથી રાક્ષસી પ્રવૃત્તિને જ પાષે છે. મારા પેાતાના પિતાશ્રી એક સસ્થાનમાં નાકર હતા. તેમના રાજા અધમી હતા. મેં એમને પૂછ્યું કે, ' આવા રાજાની નોકરી છેડી કેમ નથી દેતા ? ' તેઓ કહે : આપણે એનું લૂણુ ખાધું છે. ' મારા પિતા લૂણુહરામી ન થયા, પણુ વિષય, માંસ અને દારૂમાં ચકચૂર રાજાનું આશ્રિત અમારું આખું કુટુંબ રહ્યું. આખા હિંદુસ્તાન સમક્ષ હું કહી રહ્યો છું કે આપણી પાસે બીજો કાઈ ધમ નથી. ગમે તેવા પુણ્યવાન પુરુષા હોય તેપણુ એ પ્રવૃત્તિનેા સ્પર્શ થવાથી તેએ સારા રહેતા નથી. તેથી જેને હું પૂજનીય ગણું છું તેવા શ્રી શાસ્ત્રિયાર અને ૫. માલવિયાજી — જેમને નિકટ સબંધ મને પ્રિય છે, જેમને માટે અત્યારે પણ મને અત્યંત ભાવ છે એવા એ ઃ
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૨૯
દેખાવ