લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
 
૩૩૦
 

૩૩૦ પ્રેમથી જીતી લેવામાં સબળાઈ છે પુરુષો છે. તાપણુ અમારી વચ્ચે મતભેદ પડયો છે. એમને લાગે છે કે આ સલ્તનતમાં પુણ્ય છે, મને લાગે છે કે તેમાં પાપ છે. માલવિયાજી મારા વડીલ ભાઈ તુલ્ય છે, શાસ્ત્રિયાર સાહેબને માટે મને માન છે, તેપણુ તેમની જોડે મારે લડત ચલાવવી જ જોઈએ. અસહકાર મ કરવાને છે તે તા કોંગ્રેસે બતાવેલું છે, મુસ્લિમ લીગે બતાવેલું છે અને શીખ લીગે પણ અતાવેલું છે. અસહકાર કરવાની એ શરતે છે. તેમાંની એક હિંદુમુસલમાનની એકતા. હિંદુમુસલમાનની એટલે સર્વ કામેાની એકતા. આ હિંદુમુસલમાનનું તો મે એક જગપ્રસિદ્ધ દૃષ્ટાંત લીધું છે. એ બે વચ્ચે ઘણા કાળથી અવિશ્વાસ છે, તેથી હિંદુ કે મુસલમાન જ્યાં સુધી લડે ત્યાં સુધી આપણુને જય મળવાને નથી. એવા જ પ્રેમથી પારસી વગેરેને વશ કરી લેવા ઘટે. તેમને રાક્ષસી પ્રવૃત્તિથી એટલે ખૂનથી વશ કરી શકીએ, પણ આપણે એંસી હજાર પારસી- એનેા નાશ કરવા પડે. આપણે તે તેમને પ્રેમથી જ વશ કરી લેવા ઘટે છે. હિંદુ કે મુસલમાન શીખને દબાવે તોયે આપણે સ્વતંત્રતા નથી મેળવવાના. હમણાં હમણાં જૈનેા પણ કહેવા લાગ્યા છે કે અમે હિંદુ નથી, તેા તેમનું શું આપણે નિક ંદન કાઢવાના ? સમળાની સબળાઈ સામાને પ્રેમથી જીતી લેવામાં આવે છે, મદથી કચડી નાખવામાં નહીં. માટે આપણુ સૌથી પહેલું કાય એ છે કે બધા ધર્મો વચ્ચે એકતા જાળવવી. આપણું બીજું સાધન છે ચેાજનાશક્તિ, આપણી અંદર યોજનાશક્તિ નહીં આવે ત્યાં સુધી અસહકાર અશકય છે. તમારા નન્નાને વળગી રહેજો બીજી જરૂર છે દયાની. ખૂનના વિચાર જ ન આવેા જોઈ એ. દયા નહીં ને ક્રૂરતા કરી યે તમારું કામ નહીં થાય. તલવાર લેશો તે તમારી તલવારના કટકા થઈ જવાના છે. દેશને બચાવી શકતા હા તો તે તમને તમારી તલવાર મુબારક; પણ એ અશકય છે. સરકારને માટે એક પણ ખરા” શબ્દ ન ખેલા; ગાળો દેવી છોડી દેજો. સહકારવાદીએ જે કહે તે અદૃશ્યથી સાંભળી લેજો, પણ તમારા નન્નાને વળગી રહેજો. ‘એક નન્તા સા રાગને હણે.' એ અસહકારનું બીજું નામ છે. એ મહાન અલિદાન અસહકારને તેહમદ બનાવવા તમારે એ મહાન અલિદાન આપવાનાં છે. પહેલુ કેળવણીની બાબતમાં. હિ ંદુસ્તાનમાં 3ળવણીના આજે મોટામાં મોટા